શોધખોળ કરો

Sonam Kapoor Birthday: લગ્નના 4 વર્ષ બાદ માં બનવા જઇ રહી છે સોનમ કપૂર, કંઇ ખાસ નથી રહ્યું ફિલ્મ કેરિયર, કહેવાય છે ફેશન દીવા.........

સોનમ કપૂર તાજેતરમાં જ બેબીમૂનને એન્જૉય કરીને પાછી આવી છે. એક્ટ્રેસ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફેશન સ્ટાઇલ અને બેબાક અંદાજ માટે જાણીતી છે.

Sonam Kapoor Birthday Special: બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર (Sonam Kapoor) નો આજે જન્મ દિવસ છે. સોનમ કપૂર (Sonam Kapoor Birthday)  આજે 9 જૂને પોતાનો 37મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. સોનમ કપૂર જલદી મા બનવાની છે. હાલમાં એક્ટ્રેસ પોતાના પ્રેગનન્સીના દિવસોને ખુબ એન્જૉય કરી રહી છે. સોનમ કપૂરનો જન્મ વર્ષ 1985માં થયો હતો. સોનમ કપૂર બૉલીવુડના જક્કાસ એક્ટર અનિલ કપૂરની દીકરી છે. 

સોનમ કપૂર તાજેતરમાં જ બેબીમૂનને એન્જૉય કરીને પાછી આવી છે. એક્ટ્રેસ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફેશન સ્ટાઇલ અને બેબાક અંદાજ માટે જાણીતી છે. સોનમ કપૂરનુ નામ બૉલીવુડની જાણીતી એક્ટ્રેસમાં સામેલ છે. જોકે સોનમ કપૂરની ફિલ્મ કેરિયર કંઇ ખાસ નથી રહી. વળી, સોનમ કપૂર પોતાની ફિટનેસ, સ્ટાઇલ અને ફેશનને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. 

સોનમ કપૂરએ 8 એપ્રિલ 2018માં લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્ન કરી લીધા હતા. સોનમ કપૂર અને આનંદના લગ્ન બી ટાઉનમાં લક્ઝરી લગ્નમાંના એક લગ્ન હતા. હવે સોનમના લગ્નના 4 વર્ષ પુરા થઇ ચૂક્યા છે, અને એક્ટ્રેસ માં બનવા જઇ રહી છે. આજકાલ એક્ટ્રેસ પોતાની મેટરનિટી ફોટોશૂટની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. 

View this post on Instagram
 
A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

સોનમ કપૂરની ફિલ્મ કેરિયરની વાત કરીએ તો સોનમે ફિલ્મ સાંવરિયાથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર લીડ રૉલમાં હતો. જોકે સંજય લીલા ભંસાળીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ ફ્લૉપ સાબિત થઇ હતી. 

આ પણ વાંચો....... 

Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય

Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ

Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી

Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ

સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ

Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget