45ની ઉંમરમાં હૉટ એક્ટ્રેસનો બેબાક બિકીની લૂક, ટૂ-પીસમાં આપ્યા આવા પૉઝ................
તાજેતરમાં એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ બૉલ્ડ અવતાર જોવા મળી રહ્યાં છે. 45 વર્ષીય એક્ટ્રેસે પુલમાં હૉટનેસને તડકો લગાવ્યો છે.
મુંબઇઃ બૉલીવુડની સુંદર હસીનાઓમાંની એક અમીષા પટેલ (Ameesha Patel) હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક્ટિવ નથી, પરંતુ તે પોતાના ફેન્સની સાથે સોશ્યલ મીડિયા મારફતે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં જ તેના હૉટ અવતારે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
તાજેતરમાં એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ બૉલ્ડ અવતાર જોવા મળી રહ્યાં છે. 45 વર્ષીય એક્ટ્રેસે પુલમાં હૉટનેસને તડકો લગાવ્યો છે. અમીષાએ પિન્ક બિકીની પહેરીને સ્પ્લેશ કરી રહી છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ બહુ જલદી ગદર 2માં જોવા મળશે, એક્ટ્રેસ 45 વર્ષની હોવા છતાં પોતાના સેક્સી ફિગરને ટૉન્ડ કરવામાં પાછી નથી પડતી. સની દેઓલ અને અમીષા પટેલ 20 વર્ષ પછી ગદરની સિક્વલમાં મોટા પડદા પર પાછા ફરશે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસના લાખો ફોલોઅર્સ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
----
આ પણ વાંચો.........
રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?
Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ
Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન
અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું
Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ