શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

પૂર્વ મિસ ઇન્ડિયા ફેમિલી સાથે વેકેશન એન્જૉય કરવા માલદીપ પહોંચી, શેર કરી પતિ સાથેની રૉમેન્ટિક તસવીરો

સમુદ્ર કિનારે સુહાના મૌસમમાં કપલે રોમાન્સ કર્યો છે. નેહા ધૂપિયા પોતાના પતિ પર પ્રેમ વરસાવતી દેખાઇ રહી છે. 

Neha Dhupia: ઘણા દિવસો બાદ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી નેહા ધૂપિયાની તસવીરો સામે આવી છે. એક્ટ્રેસ નેહા ધૂપિયા (Neha Dhupia) અને તેના પતિ અંગદ બેદી (Angad Bedi)ની રૉમાન્ટિક તસવીરોએ ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. જુઓ હસબન્ડ-વાઇફનો રૉમાન્ટિક મૂડ..... હાલના સમયે કેટલાય બૉલીવુડ સ્ટાર વેકેશન એન્જૉય કરવા માટે માલદીવ નીકળ્યા છે. આમાનુ એક છે નેહા ધૂપિયા અને અંગદ બેદી. 

સમુદ્ર કિનારે સુહાના મૌસમમાં કપલે રોમાન્સ કર્યો છે. નેહા ધૂપિયા પોતાના પતિ પર પ્રેમ વરસાવતી દેખાઇ રહી છે. નેહા ધૂપિયા અને અંગદ સાથે બહુજ સુંદર લાગે છે, ફેન્સ પણ આ તસવીરો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.નેહા ધૂપિયા, અંગદ બેદીની ઉંમરથી મોટી છે, પણ વિચાર અને વિમર્શનુ સ્તર બન્નેનુ બરાબર છે, આ કારણે જ બન્નેની લાઇફ એકદમ સરળ છે. 

View this post on Instagram
 
A post shared by Neha Dhupia (@nehadhupia)

નેહા ધૂપિયા માલદીવમાં એન્જૉય કરી રહી છે, ત્યાંથી કેટલાક વીડિયો અને તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નેહા ધૂપિયા અને અંગદ બે બાળકોના માતા-પિતા છે, અને બહુજ પ્રેમાળ છે.2002માં નેહા ધૂપિયાએ મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો, આ ઉપલબ્ધિને તાજેતરમાં જ 20 વર્ષ પુરા થઇ ગયા છે, આખા પરિવારે આનો જશ્ન મનાવ્યો હતો. 

View this post on Instagram
 
A post shared by Neha Dhupia (@nehadhupia)

View this post on Instagram
 
A post shared by Neha Dhupia (@nehadhupia)

View this post on Instagram
 
A post shared by ANGAD BEDI (@angadbedi)

View this post on Instagram
 
A post shared by Neha Dhupia (@nehadhupia)

View this post on Instagram
 
A post shared by Neha Dhupia (@nehadhupia)

View this post on Instagram
 
A post shared by Neha Dhupia (@nehadhupia)

--

આ પણ વાંચો........ 

5G network: દેશમાં સૌ પ્રથમ વખત 5જી નેટવર્કનું ટ્રાયલ ગુજરાતના આ વિસ્તારમાં થશે, જાણો સંપૂર્ણ વિગત

Lumpy virus: સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કહેર યથાવત,144 પશુઓના મોત થતા હાહાકાર

પ્રથમ વનડેમાં વિન્ડિઝને છેલ્લી ઓવરમાં બનાવવાના હતા 15 રન, સિરાજ અને સેમસને કર્યો કમાલ, જુઓ લાસ્ટ ઓવર......

Crime News: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અડધી રાત્રે મહિલા પર બળાત્કાર, આરોપીઓમાં રેલવે કર્મચારી પણ સામેલ

Monkeypox: અમેરિકામાં પ્રથમવાર બાળકમાં જોવા મળ્યો મંકીપૉક્સ, વિશ્વમાં 13 હજારથી વધુ કેસ

Dangerous Apps: હવે આ 30 એપ્સમાં નીકળ્યો ખતરનાક વાયરસ, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ લિસ્ટ.........

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી

IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી

Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય

પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ

Embed widget