શોધખોળ કરો

Fukrey 3 Box Office Collection Day 6: 'ફુકરે 3'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, જાણો છઠ્ઠા દિવસે કેટલી કરી કમાણી ?

 'ફુકરે 3' ગયા મહિને 28મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ થઈ ગયા છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.

Fukrey 3 Box Office Collection Day 6:  'ફુકરે 3' ગયા મહિને 28મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ થઈ ગયા છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે જેના કારણે ફિલ્મ સારી કમાણી કરી રહી છે. 'ફુકરે 3' એ 2013ની કોમેડી ડ્રામા ફિલ્મ ફુકરેની સિક્વલ છે જેમાં રિચા ચઢ્ઢા, વરુણ શર્મા, પુલકિત સમ્રાટ, મનજોત સિંહ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.

'ફુકરે 3'એ તેની રિલીઝના 5માં દિવસે 11.69 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે 6ઠ્ઠા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. SACNILCના રિપોર્ટ અનુસાર, 'Fukrey 3' મંગળવારે એટલે કે છઠ્ઠા દિવસે 5 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. આ રીતે ફિલ્મનું કુલ કલેક્શન 60.17 કરોડ રૂપિયા થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે આ કલેક્શન શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ 'જવાન'ની કમાણી કરતા પણ વધુ છે.

View this post on Instagram
 
A post shared by Fukrey 3 (@fukrey3)

'ફુકરે 3'નું દિવસ મુજબનું કલેક્શન 

દિવસ 1- 8.82 કરોડ
દિવસ 2- 7.81 કરોડ
દિવસ 3- 11.67 કરોડ
દિવસ 4- 15.18 કરોડ 
દિવસ 5- 11.69 કરોડ
દિવસ 6- 5.00 કરોડ

કુલ- 60.17 કરોડ

'ફુકરે 3' શાહરુખ ખાનની ફિલ્મ'જવાન'ને ટક્કર આપી રહી છે 

'ફુકરે 3' મંગળવારના બિઝનેસમાં 'જવાન'ને પણ પાછળ છોડી દિધી છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ મંગળવારે 3 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે, જે અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી હશે. 'ફુકરે 3'ની વાત કરીએ તો આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં રિચા ચઢ્ઢા ભોલી પંજાબનના રોલમાં જોવા મળે છે. ફિલ્મમાં વરુણ શર્માએ ચૂચાનું પાત્ર ભજવ્યું છે જે ભોલી પંજાબન સામે ચૂંટણી લડતો પણ જોવા મળે છે. 

આવી છે શાહરુખ ખાનની ફિલ્મ જવાનની સ્ટોરી 

આ ફિલ્મ એક પિતા અને પુત્રની સ્ટોરી છે. ફિલ્મમાં રાજકીય અને સામાજિક મુદ્દાઓને પણ ઉઠાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર શાહરૂખ ખાન તેમાં ઘણા રોલમાં જોવા મળે છે, જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે.               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
Embed widget