શોધખોળ કરો

બૉલીવુડને ફરી મોટો ઝટકો, હૉલીવુડની 'થૉરઃ લવ એન્ડ થન્ડર'એ બે જ દિવસમાં કરી દીધી કરોડોની કમાણી, જાણો આંકડો

હૉલીવુડ સુપરસ્ટાર ક્રિસ હેમ્સવર્થ સ્ટારર થૉરઃ લવ એન્ડ થન્ડર સાત જુલાઇએ ભારતમાં રિલીઝ થઇ. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Thor: Love And Thunder Affected Bollywood films: બૉલીવુડ ફિલ્મો પર આજકાલ બીજી ઇન્ડસ્ટ્રીની ફિલ્મો વધુ હાવી થઇ રહી છે. એકબાજુ સાઉથ ફિલ્મોનો બૉક્સ ઓફિસ પર દબદબો બનેલો છે, તો બીજીબાજુ હવે હૉલીવુડ ફિલ્મો પણ બૉલીવુડને પટખની આપી રહી છે. ‘ભૂલ ભૂલૈયા 2’ ને છોડી દેવામાં આવે તો તાજેતરમાં જ રિલીઝ થયેલી જુગ જુગ જિઓ, રૉકેટ્રીઃ ધ નમ્બી ઇફેક્ટ, રાષ્ટ્રીય  કવચ ઓમ જેવી ફિલ્મો બૉક્સ ઓફિસ પર જબરદસ્ત ધોવાઇ ગઇ છે. 

વળી આ શુક્રવારે સિનેમાઘરમાં એન્ટ્રી કરનારી ખુદા હાફિદ ચેપ્ટર 2 અગ્નિપરીક્ષા (khuda haafiz chapter 2)  પણ પહેલા દિવસે ફૂસ્સ સાબિત થઇ. પણ બધાની વચ્ચે રિલીઝ થયેલી હૉલીવુડ ફિલ્મ ‘થૉરઃ લવ એન્ડ થન્ડર' (Thor: Love And Thunder) ભારતમાં ધૂમ મચાવી રહી છે. આવામાં બૉલીવુડ ફિલ્મોને કમાણીમાં મોટો ઝટકો લાગી રહ્યો છે.

ક્રિસ હેમ્સવર્થની ફિલ્મની ઓપનિંગ રહી શાનદાર -
હૉલીવુડ સુપરસ્ટાર ક્રિસ હેમ્સવર્થ સ્ટારર થૉરઃ લવ એન્ડ થન્ડર સાત જુલાઇએ ભારતમાં રિલીઝ થઇ. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ અનુસાર, પહેલા દિવસે આ ફિલ્મ 18.60 કરોડની કમાણી કરવામાં સફળ રહી. જોકે, બીજા દિવસે આની કમાણી થોડી ઘટી. જોકે, વીકેન્ડ પર રેકોર્ડતોડ કમાણીની આશા છે, કેમ કે બૉલીવુડની કોઇપણ ફિલ્મ આ સમયે દર્શકોની ભીડ એકઠી કરવામાં સફળ નથી રહી. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી બૉલીવુડ અને સાઉથ ફિલ્મો વચ્ચે કમાણી મામલે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આમાં સાઉથ ઇન્ડસ્ટ્રી બાજી મારી ગઇ છે. પુષ્પા, બાદ આરઆરઆર અને કેજીએફે જબરદસ્ત કમાણી કરીને બૉલીવુડ ફિલ્મોને પછાડી દીધી છે.

આ પણ વાંચો.... 

Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ

DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી

India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો

Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget