શોધખોળ કરો

Watch: એરપોર્ટ પર ગર્લફ્રેન્ડને કિસ કરતો જોવા મળ્યો ઋતિક રોશન,  વીડિયો વાયરલ 

ઋતિક રોશન અને સબા આઝાદનો આ કિસિંગ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

Hrithik Roshan-Saba Azad Video:  બોલીવૂડ અભિનેતા ઋતિક રોશન ફરી એક વખત ચર્ચામાં છે. અભિનેતા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની સાથે તેની ગર્લફ્રેન્ડ સબા પણ જોવા મળી હતી. હાલમાં  ઋતિક રોશન તેની આગામી ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને લઈ  ચર્ચામાં રહે છે. આ દરમિયાન ઋતિક રોશનનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં ઋતિક એરપોર્ટ પર તેની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ સબા આઝાદને લિપ કિસ કરતો જોવા મળી રહ્યો છે. ઋતિક અને સબાનો આ રોમેન્ટિક વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

ઋતિક રોનશે સબા આઝાદને કિસ કરી હતી 

ઇન્સ્ટન્ટ બોલીવૂડે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોમવારે લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે.  આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઋતિક રોશન અને સબા આઝાદ એક જ કારમાં મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા. ત્યારબાદ ઋતિક તેની લેડી લવ સબાને લિપ લોક કરતો જોવા મળે છે. બાદમાં ઋતિક રોશન એરપોર્ટ તરફ ચાલતો જોવા મળે છે.

સબા આઝાદ તેના બોયફ્રેન્ડ ઋતિક રોશનને એરપોર્ટ પર છોડવા માટે આવી

વીડિયો પરથી અંદાજ લગાવી શકાય છે કે સબા આઝાદ તેના બોયફ્રેન્ડ ઋતિક રોશનને એરપોર્ટ પર છોડવા માટે આવી હતી. ઋતિક રોશન અને સબા આઝાદનો આ કિસિંગ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ઋતિક રોશન અને સબાના આ રોમેન્ટિક વીડિયો પર ચાહકો  લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

ચાહકો ઋતિક રોશનની આગામી ફિલ્મ ફાઈટરની રાહ જોઈ રહ્યા છે 

બોલીવૂડ અભિનેતા ઋતિક રોશને ફિલ્મ 'વિક્રમ વેધા' દ્વારા ગત વર્ષે કમબેક કર્યું હતું. જો કે ઋતિકની આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી ઋતિક રોશનના ફેન્સ તેની આગામી ફિલ્મ 'ફાઈટર'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઋતિક રોશનની 'ફાઈટર' એક સ્પાય થ્રિલર ફિલ્મ છે જે આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાં ઋતિક રોશનની સાથે બોલિવૂડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget