શોધખોળ કરો
Advertisement
આમિર ખાનની દીકરી ઇરા ખાને જંગલમાં કરાવ્યુ ફોટોશૂટ, તો ફેન્સ બોલ્યા- 'નાગિન'
ઇરાની તસવીરોને જોઇને સોશ્યલ મીડિયા પર ફેન્સ તેને નાગિન કહી રહ્યાં છે, ફેન્સ તેના ફોટોશૂટની પ્રસંશા કરી રહ્યાં છે
નવી દિલ્હીઃ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની દીકરી ઇરા ખાનની બૉલ્ડ અદાઓ હવે બહાર આવી છે. ઇરા આજકાલ પોતાના ડાયરેક્ટૉરિયલ ડેબ્યૂ માટે કામ કરી રહી છે. ઇરા એક અંગ્રેજી નાટક 'યૂરિપિડ્સ મેડિયા'માં ડાયરેક્શનમાં પોતાનુ ડેબ્યૂ કરી રહી છે. ઇરા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તાજેતરમાં તેને કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
ઇરાની વાયરલ થયેલી આ તસવીરો એક નવા ફોટોશૂટની છે, જેમાં ઇરા ખુબ આકર્ષક દેખાઇ રહી છે. કેમકે આ ફોટોશૂટ કોઇ સ્ટૂડિયોમાં નહીં પણ જંગલમાં કરાવ્યુ છે. જંગલની આ તસવીરોને લઇને ઇરા ખુબ ચર્ચામાં આવી છે.
ઇરાની તસવીરોને જોઇને સોશ્યલ મીડિયા પર ફેન્સ તેને નાગિન કહી રહ્યાં છે, ફેન્સ તેના ફોટોશૂટની પ્રસંશા કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement