શોધખોળ કરો

Jhalak Dikhhla Jaa 10: ડાંસ કરતા રૂબીના સ્ટેજ પર જ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની

શોના મજબુત કંટેસ્ટંમાથી રૂબીના દિલૈક એક છે. રૂબીનાએ અત્યાર સુધીના લગભગ તમામ ડાન્સને જોઈને જજ જ નહીં પણ ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Jhalak Dikhhla Jaa-10 : સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10' તેના અંતિમ તબક્કામાં છે. શોની ટ્રોફી મેળવવા તમામ સ્પર્ધકો તનતોડ મહેનત કરી રહ્યા છે. સ્ટન્ટ્સ પર્ફોર્મ કરવાથી લઈને જબરદસ્ત ડાન્સ મૂવ્સ સુધી સ્પર્ધકો તેમના પરફોર્મન્સથી સ્ટેજ પર જાણે આગ લગાવી રહ્યા છે. શોના મજબુત કંટેસ્ટંમાથી રૂબીના દિલૈક એક છે. રૂબીનાએ અત્યાર સુધીના લગભગ તમામ ડાન્સને જોઈને જજ જ નહીં પણ ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આમ તો રબીના અદ્ભુત ડાન્સ કરી રહી છે, પરંતુ તાજેતરમાં જ તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.

રૂબના બની ઉફ્ફ મોમેન્ટનો શિકાર 

ઝલક દિખલા જા...ના સ્ટેજ પર રૂબીના દિલૈક વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની હતી. રૂબીના પોતાના કોરિયોગ્રાફર પાર્ટનર સનમ જોહર સાથે સ્ટેજ પર શાનદાર પરફોર્મન્સ કરી રહી હતી. તેણે 'પ્યાર દો' અને 'આગ બઈ' પર શાનદાર ડાન્સ કર્યો હતો. જો કે આ દરમિયાન કંઈક એવું થયું જેના પર સૌકોઈની નજર ગઈ હતી. વાત એમ હતી કે, રૂબીના દિલૈકે ડાન્સ માટે એક ડ્રેસ સાથે કેપ પહેરી હતી, જે પરફોર્મન્સ દરમિયાન અચાનક ફાટી ગઈ હતી.

આ રીતે રૂબીના દિલૈકે મેનેજ કર્યું

રૂબીના દિલૈક સાથેની આ ઉપ્સ મોમેન્ટ જોઈને સ્પર્ધકો અને નિર્ણાયકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ પ્રશંસનીય વાત એ હતી કે રૂબીના દિલૈક અને સનમે તેમનો ડાન્સ યથાવત જ રાખ્યો હતો. આ ઘટના વચ્ચે પણ ડાંસ અધવચ્ચે છોડવાના બદલે પૂરા ઉત્સાહ સાથે તેને પુરો કર્યો હતો. જજીસે પણ તેમના જુસ્સાની ભારોભાર પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નીતિ ટેલર પણ  વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની હતી. ડાન્સ દરમિયાન તે પડી ગઈ હતી. જોકે તે સમયે કોઈ નોમિનેશન ન થયુ હોવાથી તે બચી ગઈ હતી.

'ઝલક દિખલા જા' 10 સ્પર્ધકો

નોરા ફતેહી, કરણ જોહર અને માધુરી દીક્ષિત દ્વારા જજ કરવામાં આવનાર 'ઝલક દિખલા જા 10'ની ફિનાલે ટૂંક સમયમાં આવી રહી છે. ગશમીર મહાજનીની ફિનાલેની ટિકિટ પાક્કી થઈ ગઈ છે. હવે નીતિ ટેલર, રૂબિના દિલૈક, નિયા શર્મા, ગુંજન, ફૈઝલ શેખ, નિશાંત ભટ્ટ અને શ્રુતિ ઝા ફાઇનલમાં પહોંચવા તનતોડ મહેનત કરી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર

Embed widget