શોધખોળ કરો
Advertisement
જૉની લીવરે પોતાના દીકરા-દીકરી સાથે કર્યો Don't touch me ગીત પર ધાંસૂ ડાન્સ, વાયરલ થયા ફની એક્સપ્રેશન વાળો આ વીડિયો........
આ વીડિયોમાં જૉની લીવર પોતાની દીકરી-દીકરા સાથે એ-સ્ટારના સૉન્ગ ડૉન્ટ ટચ મી પર ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોમાં ત્રણેય પોતાના બેસ્ટ ડાન્સિંગ મૂવી બતાવી રહ્યાં છે, અને ચહેરા પર ફની એક્સપ્રેશન પણ આપી રહ્યાં છે. ત્રણેયની વચ્ચે બેસ્ટ કેમેસ્ટ્રી અને જુગલબંધી જોવા મળી રહી છે
મુંબઇઃ બૉલીવુડ દિગ્ગજ એક્ટર અને કૉમેડિયન જૉની લીવરે તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયો ખૂબ ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેની દીકરી જેમી લીવર અને દીકરો જેસી લીવર પણ છે. આ ત્રણેય ફની અંદાજમાં ડાન્સ કરી રહ્યાં છે, અને કોરોના વાયરસ સંક્રમણથી બચવા કોઇને ના અડવાની સલાહ આપી રહ્યાં છે.
આ વીડિયોમાં જૉની લીવર પોતાની દીકરી-દીકરા સાથે એ-સ્ટારના સૉન્ગ ડૉન્ટ ટચ મી પર ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોમાં ત્રણેય પોતાના બેસ્ટ ડાન્સિંગ મૂવી બતાવી રહ્યાં છે, અને ચહેરા પર ફની એક્સપ્રેશન પણ આપી રહ્યાં છે. ત્રણેયની વચ્ચે બેસ્ટ કેમેસ્ટ્રી અને જુગલબંધી જોવા મળી રહી છે.
જૉની લીવરે વીડિયો શેર કરતા લખ્યું- વેક્સિન લો ત્યાં સુધી ડૉન્ટ ટચ મી ચેલેન્જ..... મારા બાળકો જેમી અને જેસીની સાથે....
આની સાથે જૉની લીવરે જણાવ્યુ કે આ મારો પહેલી રીલ છે, અને તે અન્ય લોકોને પણ ડૉન્ટ ટચ મી ચેલેન્જ લેવા માટે બૉલી રહ્યાં છે. આ વીડિયોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, અને ડૉન્ટ ટચ મી ચેલેન્જ લેવા માટે બોલી રહ્યાં છે. ફેન્સ જૉની લીવરને આ પરફોર્મન્સ માટે કૉમેન્ટમાં સેલ્યૂટ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement