શોધખોળ કરો

'કબીર સિંહ'માં શાહિદ કપૂરની મેડ બનેલી એક્ટ્રેસે કપડાં પહેર્યા વિના કરાવ્યુ ફોટોશૂટ, જુઓ તસવીર

વનિતા મરાઠી એક્ટ્રેસ છે, તને પોતાના ઇન્સ્ટા બાયૉમાં ખુદને કબિર સિંહની પુષ્ખા લખ્યુ છે. તે ફિલ્મ કબીર સિંહ તેની હાઉસહેલ્પ બની હતી. શાહિદની સાથે તેનો એક સીન ખુબ પૉપ્યૂલર થયો હતો

મુંબઇઃ શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહમાં તેની મેડ બનેલી વનિતા ખરાતનો રૉલ ભલે નાનો હતો પરંતુ ઘણો મહત્વનો હતો. હાલના સમયમાં તેની એક તસવીર ખુબ ચર્ચામાં આવી છે, અને તેની સાથે એક ઇન્સ્પાયરિંગ મેસેજ પણ છે. વનિતાએ કરાવ્યૂ કપડાં વિના ફોટોશૂટ વનિતાએ કપડાં વિનાની તસવીર શેર કરીને પોતાની આગળ પતંગ બૉડી ઢાંકી છે. આની સાથે તેને એક મેસેજ લખ્યો છે, મને મારા ટેલેન્ટ, પોતાના પેશન, પોતાના કૉન્ફિડેન્ટ્સ પર ગર્વ છે, મને મારા શરીર પર ગર્વ છે.... કેમકે હું હું છું..... વનિતાએ સાથે લખ્યું છે કે આવો આ બૉડી પૉઝિટીવિટી મૂવમેન્ટમાં સાથે જોડાઇએ.
વનિતા મરાઠી એક્ટ્રેસ છે, તને પોતાના ઇન્સ્ટા બાયૉમાં ખુદને કબિર સિંહની પુષ્ખા લખ્યુ છે. તે ફિલ્મ કબીર સિંહ તેની હાઉસહેલ્પ બની હતી. શાહિદની સાથે તેનો એક સીન ખુબ પૉપ્યૂલર થયો હતો. આ સીનમાં તે કબિર સિંહે બચીને ભાગે છે. આ સીન પર ખુબ મીમ્સ બન્યા હતા. તેની લેટેસ્ટ તસવીર તેને 1લી જાન્યુઆરી પૉસ્ટ કરી હતી. હવે તે ઝડપથી વાયરલ થઇ રહી છે. લોકોએ તેને પૉઝિટીવ રિસ્પૉન્સ આપ્યો છે.
કબીર સિંહ'માં શાહિદ કપૂરની મેડ બનેલી એક્ટ્રેસે કપડાં પહેર્યા વિના કરાવ્યુ ફોટોશૂટ, જુઓ તસવીર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું

મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર

સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો

મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

Embed widget