શોધખોળ કરો

પાકિસ્તાનને 'ઘરમાં ઘુસીને માર્યા' જાવેદ અખ્તરના કંગના રનૌતે કર્યા વખાણ, જાણો ટ્વિટ કરી શું કહ્યું ?

ફિલ્મ લેખક અને જાણીતા શાયર જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાન પર મુંબઈમાં થયેલા 26/11 હુમલાના જવાબદારોને ખુલ્લેઆમ  ફરવા દેવાનો આરોપ લગાવ્યો છે.

ફિલ્મ લેખક અને જાણીતા શાયર જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાન પર મુંબઈમાં થયેલા 26/11 હુમલાના જવાબદારોને ખુલ્લેઆમ  ફરવા દેવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેમના વખાણ કર્યા છે. 

કંગના રનોતે ટ્વિટ કરી લખ્યું, જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળુ છુ તો લાગતુ હતુ કે કેવીરીતે માં સરસ્વતીજીની તેમની પર આટલી કૃપા છે. પરંતુ જુઓ માણસમાં થોડી હકીકત તો હોય છે ત્યારે તેની સાથે સત્ય હોય છે. જય હિંદ જાવેદ અખ્તર સાહેબ. ઘરમાં ઘુસીને માર્યા. 

જાવેદ અખ્તર હાલમાં જ ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા, જેને અલ્હામરા આર્ટસ કાઉન્સિંલે આયોજન કર્યું હતું અને તેનું સમાપન રવિવારે થયું હતું. વાયરલ થયેલા વીડિયોમાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તરને બંને દેશ વચ્ચેનો તણાવ ઓછો કરવા વિશે વાતચીત કરતા સાંભળી શકાય  છે.... અને તેઓ ત્યાં હાજર લોકોને જણાવી રહ્યા છે કે 'હિંદુસ્તાનીઓના દિલમાં નારાજગી છે......' 

જાવેદ અખ્તરે કહ્યું, આપણે એકબીજા પર આરોપ ન લગાવવા જોઈએ. તેનાથી કંઈ મળવાનું નથી..માહોલ તણાવપૂર્ણ છે, તેને યોગ્ય કરવો જોઈએ. અમે મુંબઈના લોકો છીએ અને અમે અમારા શહેર પર હુમલો થતા જોયો છે. હુમલાવરો નોર્વે અથવા મિસ્ત્રથી નહોતા આવ્યા... અને તે જ લોકો તમારા દેશમાં હાલમાં પણ ફરી રહ્યા છે. આ ફરિયાદ હિંદુસ્તાનીના દિલમાં છે, તો તમારી ખોટુ ન લગાડવું જોઈએ. 

તેમણે એ પણ કહ્યું કે હિન્દુસ્તાની કલાકારોને પાકિસ્તાનમાં એ પ્રકારનું સન્માન આપવામાં નથી આવ્યું, જે રીતે ભારતમાં પાકિસ્તાની દિગ્ગજોને આપવામાં આવે છે. 

હોલમાં પડી રહેલી  તાળીઓ વચ્ચે દિગ્ગજ લેખક અને શાયદ જાવેદ અખ્તર કહે છે, 'જ્યારે ફૈઝ સાહેબ આવ્યા હતા, તેમનું સ્વાગત મોટી હસ્તીની જેમ કરાયું હતું. તમામ જગ્યાએ તેમનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.  અમે નુસરત ફતેહ અલી ખાન અને મહેંદી હસનના મોટા મોટા કાર્યક્રમો કરાવ્યા પરંતુ તમે (પાકિસ્તાને) ક્યારેય લતા મંગેશકરનો કોઈ કાર્યક્રમ નથી કરાવ્યો.' 

ફિલ્મ લેખક અને જાણીતા શાયર જાવેદ અખ્તરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો ખૂબ જ શેર કરી રહ્યા છે અને જાવેદ અખ્તરના વખાણ કરી રહ્યા છે.  ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ કહી રહ્યા છે કે જાવેદ અખ્તરે પાકિસ્તાન પર સર્જિક્લ સ્ટ્રાઈક કરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
Embed widget