Karishma Tannaએ બ્લૂ બિકીનીમાં શેર કરી દિલકશ તસવીરો, ફિટનેસ પર ફેન્સ ફિદા, જુઓ.....
કરિશ્મા તન્ના સોશ્યલ મીડિયા પર ખાસી એક્ટિવ રહે છે,તેના ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
Karishma Tanna hot: કરિશ્મા તન્ના પોતની હૉટનેસ માટે જાણીતી છે. તે હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે, કરિશ્મા તન્નાના તાજેતરમાં જ લગ્ન થયા છે. હવે તે પોતાના પતિ સાથેની પણ તસવીરો શેર કરી છે. કરિશ્મા તન્ના સોશ્યલ મીડિયા પર ખાસી એક્ટિવ રહે છે,તેના ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
કરિશ્માએ તાજેતરમાં જ શેર કરેલી તસવીરોમાં તે એકદમ હૉટ લાગી રહી છે. તે આ તસવીરોમાં વાદળી રંગની બિકીની પહેરીને દેખાઇ રહી છે, અને પૂલના કિનારે બેસેલી છે.
View this post on Instagram
કરિશ્મા તન્નાએ ટેલિવિઝન એક પ્રૉગ્રામ ક્યોંકિ સાંસ ભી કભી બહૂ થીથી ડેબ્યૂ કર્યુ હતુ. તે પછી નાગિન 3 અને કયામત અને સીરિયલ્સમાં કામ કર્યુ છે.
View this post on Instagram
કરિશ્મા બિગ બૉસ 8માં પણ ભાગ રહી ચૂકી છે.કરિશ્મા તન્ના લગભગ 7 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે કેટલીય સીરિયલોમાં પણ કામ કરી ચૂકી છે.
View this post on Instagram
View this post on Instagram