શોધખોળ કરો

ખુદની જ ફિલ્મ જોઇને ભાવુક થઇ કિયારા અડવાણી, ફ્લાઇટમાં છલકી આવ્યાં આંસુ, જુઓ વીડિયો

બોલિવૂડ:થોડા સમય પહેલા જ ફિલ્મ ‘શેરશાહ’ રિલીઝ થઇ. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ શાનદાર એક્ટિંગ કરી છે

બોલિવૂડ:થોડા સમય પહેલા જ ફિલ્મ ‘શેરશાહ’ રિલીઝ થઇ.  ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને  કિયારા અડવાણીએ શાનદાર એક્ટિંગ કરી છે. જો કે કિયારા ફિલ્મ જોઇને ભાવુક થઇ ગઇ અને તેના આંખમાં આંસુ આવી ગયા. તેમનો આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે.

થોડા સમય પહેલા જ ફિલ્મ ‘શેરશાહ’ રિલીઝ થઇ. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને  કિયારા અડવાણી લીડ રોલમાં છે. લોકો ફિલ્મમાં  બંનેની જોડીને ખૂબ પસંદ કરી રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ફિલ્મનો વીડિયો જોઇને એક્ટ્રેસ કિયારા ભાવુક થતી જોવા મળે છે. તેમના આંખમાંથી આંસુ છલકી આવ્યાં. આ વીડિયો પર તેમના ફેન્સે જુદી-જુદી પ્રતિક્રિયા આપી છે.

View this post on Instagram
 
A post shared by kiaraadvani_forever (@kiaraadvani_forever)

વીડિયોમાં જોઇ શકાય છે કે, કિયારા ફ્લાઇટમાં મોબાઇલ  તેમની ફિલ્મ  ‘શેરશાહ’ જોઇ રહી છે. તે ફિલ્મનો એક સીન જોઇને ખૂબ જ ભાવુક થઇ ગઇ. કિયારા અને સિદ્રાર્થે આ ફિલ્મને લઇને ખૂબ મહેનત કરી છે. બંનેની જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

આ ફિલ્મ કેપ્ટન વિક્રમ બત્રાની લાઇફ પર બની છે. કિયારા અને સિદ્ધાર્થે તેમની ગર્લફ્રેન્ડ ડિમ્પલની લવ સ્ટોરીને પડદા પર બખૂબી રજૂ કરી છે. ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મને સફળતા મળતા સિદ્ધાર્થે એક પાર્ટી રાખી હતી.જેમાં ફિલ્મ સાથે જોડાયેલા બધા જ સ્ટાર સામેલ થયા હતા.

કિયારાએ ડિમ્પલ ચીમાની ઓનસ્ક્રિન ભૂમિકા કરી અદા
આપને જણાવી દઇએ કે, ફિલ્મમાં ડિમ્પલ ચીમાએ ઓનસ્ક્રિન ભૂમિકા અદા કરી છે. રિયલ લાઇફમાં જ્યારે વિક્રમ શહિદ થઇ ગયા બાદ ડિમ્પલે અન્ય કોઇ સાથે લગ્ન ન કર્યાં. તે આજે પણ વિક્રમની વિધવા તરીકે એકલી જ જિંદગી વિતાવી રહી છે. તે ચંદીગઢની એક સ્કૂલમાં ટીચર છે.પરિવારના આગ્રહ છતાં પણ ડિમ્પલે અન્ય કોઇ સાથે સંસાર વસાવાનો વિચાર માંડી વાળ્યો, તે વિક્રમના યાદોની સહારે જીવીની આજે પણ ખુશ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: આરસીબીની બીજી વિકેટ પડી, પડિક્કલ 27 રન બનાવીને આઉટ

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: આરસીબીની બીજી વિકેટ પડી, પડિક્કલ 27 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: આરસીબીની બીજી વિકેટ પડી, પડિક્કલ 27 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Embed widget