શોધખોળ કરો

IPLમાં બૉલીવુડના માસ્ક પહેર્યા વિના બેઠેલો આ યુવક છે બોલીવુડના સુપરસ્ટારનો પુત્ર, જાણો વિગત

ટીમના સહ માલિક શાહરૂખ ખાન અને તેના પુત્ર આર્યનની મેચ જોતી એક તસવીર વાયરલ થઇ રહી છે. બન્ને જણા દુબઇના સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. શાહરૂખ ખાનનો અહીં અનોખો નવો લૂક જોવા મળ્યો હતો, ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બુધવારે રાજસ્થાન રૉયલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે મેચ રમાઇ, આ મેચમાં કેકેઆરે એકતરફી અંદાજમાં રાજસ્થાનને 37 રને હરાવી દીધુ, આ સાથે કેકેઆરે ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી હતી. પરંતુ ખાસ વાત એ છે કે મેચને જોવા ખુદ ટીમનો માલિક શાહરૂખ પોતાના ફેમિલી સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યો હતો, તેને ટીમને જબરદસ્ત રીતે ચિયર કર્ુ હતુ. ટીમના સહ માલિક શાહરૂખ ખાન અને તેના પુત્ર આર્યનની મેચ જોતી એક તસવીર વાયરલ થઇ રહી છે. બન્ને જણા દુબઇના સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. શાહરૂખ ખાનનો અહીં અનોખો નવો લૂક જોવા મળ્યો હતો, ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે સામાન્ય રીતે શાહરૂખ ખાન ભારતમાં મેચ જોવા માટે જાય છે. પરંતુ આ વખતે તે ખુદ યુએઇમાં કોરોનાની વચ્ચે ક્વૉરન્ટાઇનમાં રહ્યાં બાદ સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ સમયે શાહરૂખ ખાન માસ્ક પહેરેલુ હતુ પરંતુ તેના પુત્ર આર્યને મોઢા પર માસ્ક ન હતુ પહેર્યુ, તેની તસવીર ખુબ વાયરલ થઇ રહી છે. નોંધનીય છે કે, કોલકત્તા નાઇટ રાઇડર્સે પહેલા બેટિંગ કરતાં 174 રન બનાવ્યા હતા, બાદમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ રાજસ્થાન માત્ર 137 રનોમાં જ સમેટાઇ ગયુ હતુ, અને કેકેઆરે સિઝનની બીજી જીત મેળવી હતી. IPLમાં બૉલીવુડના માસ્ક પહેર્યા વિના બેઠેલો આ યુવક છે બોલીવુડના સુપરસ્ટારનો પુત્ર, જાણો વિગત કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget