શોધખોળ કરો

Laal Singh Chaddha Box Office Collection: આમિર ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર પછડાઇ, બીજા દિવસે કર્યો આટલો બિઝનેસ

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઇ છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રીમેક છે

Laal Singh Chaddha Box Office Collection Day 2: આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઇ છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રીમેક છે. દર્શકોને આમિરની લાલ સિંહ ચઢ્ઢા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ હવે કમાણી જોઈને લાગી રહ્યું છે કે લોકો આ ફિલ્મને વધુ પસંદ કરી રહ્યા નથી. લાલ સિંહ ચઢ્ઢાએ પહેલા દિવસે 12 કરોડનો બિઝનેસ કર્યો હતો અને હવે બીજા દિવસનું કલેક્શનનો આંકડો બહાર આવ્યો છે.

લાલ સિંહ ચઢ્ઢાની વાત કરીએ તો આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર, નાગા ચૈતન્ય અને મોના સિંહ લીડ રોલમાં જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. જેની બોક્સ ઓફિસ કલેક્શન પર પણ સ્પષ્ટ અસર જોવા મળી રહી છે.

બીજા દિવસે આટલી કરી કમાણી

બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, બોક્સ ઓફિસ પર લાલ સિંહ ચઢ્ઢાની હાલત ખૂબ જ ખરાબ છે. ફિલ્મે બીજા દિવસે લગભગ 7 કરોડનો બિઝનેસ કર્યો છે. જે બાદ ફિલ્મની કુલ કમાણી 19 કરોડની આસપાસ થશે. આ ફિલ્મે પહેલા દિવસે 12 કરોડનો બિઝનેસ કર્યો હતો, જે આમિરની રિલીઝ થયેલી ફિલ્મોના શરૂઆતના દિવસે કલેક્શનમાં સૌથી ઓછો માનવામાં આવે છે.

બીજા દિવસનું કલેક્શન આટલું ઓછું થયા બાદ વીકએન્ડ પર ફિલ્મના કલેક્શનમાં વધારો થવાની આશા ઘણી ઓછી લાગે છે. લાલ સિંહ ચડ્ઢાને પણ રક્ષાબંધનની રજાનો ખાસ ફાયદો થયો નથી. આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાની બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની રક્ષાબંધન સાથે ટક્કર છે. બંને ફિલ્મો મોટા સ્ટાર્સની છે અને બંને બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.

SURAT: સુરતની કિરણ હોસ્પિટલે કરી મોટી જાહેરાત, આ લોકોની વિના મૂલ્યે થશે સર્જરી

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

CRIME NEWS : સરકારી યોજનાનો લાભ આપવાના નામે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણ ડોક્ટર સહીત 7 આરોપીઓની ધરપકડ

KUTCH: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ આવી વિવાદમાં, ગુજરાતના આ સંતને મળી માથું ધડથી અલગ કરવાની ધમકી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ

Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?

G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'

Embed widget