શોધખોળ કરો

આ ડરના કારણે ફિલ્મોમાં એક્ટિંગ નથી કરતી Malaika Arora, અભિનેત્રીએ પ્રથમ વખત કર્યો ખુલાસો

બોલિવૂડમાં પોતાની ફિટનેસ, સુંદરતા અને જબરદસ્ત ડાન્સ માટે પ્રખ્યાત મલાઈકા અરોરાને ઘણી મોટી અભિનેત્રી માનવામાં આવે છે.

Malaika Arora Talk about Dialogues: બોલિવૂડમાં પોતાની ફિટનેસ, સુંદરતા અને જબરદસ્ત ડાન્સ માટે પ્રખ્યાત મલાઈકા અરોરાને ઘણી મોટી અભિનેત્રી માનવામાં આવે છે. આ દિવસોમાં મલાઈકા અરોરા તેના નવા રિયાલિટી શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા'ને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીનો રિયાલિટી શો 5 ડિસેમ્બરથી શરૂ થયો છે અને પહેલા જ એપિસોડમાં અભિનેત્રીએ ડાયલોગ્સ બોલતા તેના ડર વિશે ખુલાસો કર્યો છે.

મલાઈકા અરોરાએ ખુલાસો કર્યો છે

મલાઈકાના શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા'નો પહેલો એપિસોડ ડિઝની + હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવ્યો છે. પહેલા શોમાં અભિનેત્રીએ તેની મેનેજર એકતા સાથે ઘણી વાતો કરી અને તે જ એકતાએ મલાઈકાને પૂછ્યું કે શું તમે અભિનયના ડરથી ફિલ્મોની સ્ક્રિપ્ટથી દૂર રહો છો?

એકતાના જવાબમાં મલાઈકાએ કહ્યું, 'જો હું સંપૂર્ણ પ્રમાણિક હોઉં તો મને એક્ટિંગથી ડર નથી લાગતો, પરંતુ હું ડાયલોગ્સ બોલતા ખૂબ જ અચકાઉ છું અથવા તમે એમ પણ કહી શકો કે કદાચ હું ડાયલોગ્સ બોલતા ડરું છું. મને ડર લાગે છે અને તેથી જ હું ફિલ્મોની સ્ક્રિપ્ટથી દૂર રહું છું.

View this post on Instagram
 
A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

પોતાની વાત ચાલુ રાખતા મલાઈકા અરોરા આગળ કહે છે કે 'હું તમને કહી દઉં કે મારી આટલા વર્ષોની કારકિર્દીમાં મેં ઘણી બધી સ્ક્રિપ્ટ્સ વાંચી અને જોઈ છે, પરંતુ આ ડરના કારણે હું હંમેશા તેનાથી દૂર જતી રહી છું. આ સાથે, હું મારા શાળાના દિવસોમાં પણ ક્રેમિંગથી ખૂબ હેરાન થતી હતી કે મારે આ બધું રટવું પડશે કારણ કે કોઈ પણ વસ્તુને રટવી એ મારા માટે ખૂબ મુશ્કેલ કામ છે અને મારો આ ડર આજ સુધી છે.  

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Embed widget