શોધખોળ કરો
‘મિર્ઝાપુર 2’નો ઈંતજાર પૂરો થયો, જાણો કઈ તારીખે રીલીઝ થશે વેબ સીરિઝનો પાર્ટ ટુ? ક્યા પ્લેટફોર્મ પર થશે રીલીઝ?
‘મિર્ઝાપુર 2’ ક્યારે સ્ટ્રીમ થઈ રહી છે? આ સવાલો લોકોના મનમાં સતત આવી રહ્યાં છે. પરંતુ હવે ઈંતજાર ખત્મ થઈ ગયો છે. ‘મિર્ઝાપુર 2’ 23 ઓક્ટોબરને એમોઝોન પ્રાઈમ પર રીલિઝ થઈ છે.

‘મિર્ઝાપુર 2’ ક્યારે સ્ટ્રીમ થઈ રહી છે? આ સવાલો લોકોના મનમાં સતત આવી રહ્યાં છે. પરંતુ હવે ઈંતજાર ખત્મ થઈ ગયો છે. ‘મિર્ઝાપુર 2’ 23 ઓક્ટોબરને એમોઝોન પ્રાઈમ પર રીલિઝ થઈ છે. મિર્ઝાપુર ઉત્તર પ્રદેશના મુર્ઝાપુર પર આધારિત કહાની છે. વેબ સીરિઝનો દરેક એપિસોડ રોમાંચથી ભરપુર છે. મિર્ઝાપુરની પહેલી સિઝનમાં અલી ફજલ, પંકજ ત્રિપાઠી, દેવ્યંદૂ શર્મા અને વિક્રાંત મેસીની સાથે-સાથે એક્ટિંગ અને ડાયલોગ્સે લોકોને પાગલ કરી દીધા છે. મિર્ઝાપુર સિઝન 2 વેબ સીરિઝ જોવા માટે દરેક ચાહકો ઉત્સાહિત છે. મિર્ઝાપુર સિઝન 2 વેબ સીરિઝ એમોઝોન પ્રાઈમ પર રીલિઝ થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, મિર્ઝાપુર 2 નવી સિઝન 25 નવેમ્બરે આવશે. આ સીરિઝની પહેલી સિઝન 16 નવેમ્બર 2018માં રીલિઝ કરવામાં આવી હતી. મિર્ઝાપુર 2 શૂટિંગ બહુ જ પહેલા થઈ ગઈ હતી પરંતુ લોકડાઉનમાં પોસ્ટ પ્રોડક્શનનું કામ અટકી ગયું હતું. આની વચ્ચે બોલિવૂડ અભિનેતા અલી ફઝલની માતાનું મોત નિપજ્યું હતું. જેના કારણે તે પોતાની ડબિંગનુંકામ કરી શક્યા નહતાં.
વધુ વાંચો





















