શોધખોળ કરો

ફાટેલા કપડાં, રસ્તા પર ભિખારી બનીને ઢોલ વગાડતી જોવા મળી અભિનેત્રી, જાણો કેમ થયા એક્ટ્રેસના આવા હાલ

TV Actress Video: નારાયણી શાસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. તે વીડિયોમાં ભીખ માંગતી જોવા મળી રહી છે.

TV Actress Video: અભિનેત્રી નારાયણી શાસ્ત્રી ઇન્ડસ્ટ્રીની એક લોકપ્રિય અભિનેત્રી છે. તેણીએ ઘણા મોટા ટીવી શોમાં કામ કર્યું છે. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, તેના ચાહકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે. આમાં, તે એક ભિખારી તરીકે જોવા મળે છે. ચાહકો નારાયણીને આવા રૂપમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. વિડિયોમાં અભિનેત્રીને ઓળખી પણ શકાતી નથી.

નારાયણીએ પોતે વિડિયો શેર કર્યો છે

આ વિડિયોના કેપ્શનમાં, તેણીએ લખ્યું છે - ગંભીર વાત એ છે કે, હું ક્યારેય મારો વ્યવસાય બદલી શકતી નથી. મને મારા કામ વિશે આ વાત ખૂબ ગમે છે. હું કંઈપણ બની શકું છું.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Narayani Ramesh Shastri (@narayanishastri)

વિડિયોમાં, તે રસ્તા પર બેઠી અને ડફલી વગાડતી જોવા મળે છે. તેણીએ ફાટેલા કપડાં પહેર્યા છે. તેના વાળ લાંબા છે. આ સાથે, દાઢી અને મૂછો પણ ઉગાડેલી છે. નારાયણીની હાલત ખરાબ દેખાઈ રહી છે. તેણીએ ચશ્મા પણ પહેર્યા છે. તે ડફલી વગાડતી વખતે ખૂબ ખુશ દેખાઈ રહી છે. આ સાથે, તે 'દિલબર તુઝે મિલને કો' ગીત ગાઈ રહી છે. નારાયણીના કેપ્શન પરથી સ્પષ્ટ છે કે તેણે આ ગેટઅપ તેના કેટલાક પ્રોજેક્ટ માટે લીધો છે.

નારાયણીની વાત કરીએ તો તેણે કહાની સાત ફેરે શો શરૂ કર્યો હતો. તેણે ઘણા શાનદાર શોમાં કામ કર્યું છે. તેણે બાબુલ કી દુઆયેં લેતી જા, ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, સંજીવની, કુસુમ, પિયા કા ઘર, આહત, મમતા, ઘર કી લક્ષ્મી બેટીયાં, જરા નચકે દિખા, નમક હરામ, લાલ બનારસી જેવા શો કર્યા છે. આ દિવસોમાં તે Noyontara શોમાં જોવા મળી રહી છે. આ શોમાં તેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ કલાકારે આ રીતે પોતાનો લુક ચેન્જ કર્યો હોય. આ પહેલા પણ ઘણા બોલિવૂડ કલાકારે પોતાનો લુક ચેન્જ કરી ચુક્યા છે. જેમાં સૌથી વધુ વાયરલ વીડિયો આમિર ખાનનો થયો હતો. 

ટોપ સ્ટોરી

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Embed widget