શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસમાં ધર્મા પ્રૉડક્શનના મોટા ડાયરેક્ટરને NCBએ મોકલ્યુ સમન્સ, ક્ષિતિજ પ્રસાદ સાથે કાલે થશે પુછપરછ
એનસીબીની ટીમે ક્ષિતિજ પ્રસાદના ઘરે દરોડા પાડ્યા પરંતુ ક્ષિતિજ પ્રસાદ પોતાના ઘરે હાજર ન હતો, આવામાં નોટિસ જાહેર કરને તેને કાલે પુછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે
મુંબઇઃ ધર્મા પ્રૉડક્શનના જાણીતા ડાયરેક્ટર ક્ષિતિજ પ્રસાદને ડ્રગ્સ મામલામાં એનસીબીએ સમન્સ મોકલી દીધુ છે, ક્ષિતિજ પ્રસાદને એનસીબીએ કાલે 11 વાગે પુછપરછ માટે મુંબઇ બોલાવ્યા છે. ધરપકડ કરાયેલા ડ્રગસ પેડલર્સ અનુજ કેશવાનીએ ક્ષિતિજ પ્રસાદના નામનો ખુલાસો કર્યો છે.
એનસીબીની ટીમે ક્ષિતિજ પ્રસાદના ઘરે દરોડા પાડ્યા પરંતુ ક્ષિતિજ પ્રસાદ પોતાના ઘરે હાજર ન હતો, આવામાં નોટિસ જાહેર કરને તેને કાલે પુછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે.
એનીસીબીએ અબીગેલે પાંડે અને સનમના ઘરેથી ચરસ જપ્ત કર્યુ છે, જોકે આ કેટલા પ્રમાણમાં હતુ તે હજુ સુધી બહાર નથી આવ્યુ. પુછપરછ અને બન્નેનુ નિવેદન નોંધી લેવામાં આવ્યુ છે. પુછપરછમાં એનસીબીએ અબિગેલ પાંડેએ થોડાક ટીવીના નામચીન લોકોન નામ લીધા છે.
ઉલ્લેખનીય છે કે ક્ષિતિજ પ્રસાદ હાલ ધર્મા પ્રૉડક્શનમાં એક્ઝીક્યૂટિવ પ્રૉડ્યૂસર છે, આ પહેલા બાલાજી મોશન પિક્ચર્સમાં એક્સિઝક્યૂટિવ હતા, સાથે જ તે એસઆરકેન રેડ ચિલીઝ અને જૉન ઇબ્રાહિમના પ્રૉડક્શનમાં કાસ્ટિંગ આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement