શોધખોળ કરો

કપિલ શર્માએ શૉ દરમિયાન આ એક્ટ્રેસ સાથે કર્યુ ફ્લર્ટ, તો એક્ટ્રેસ બોલી- તમે તો પરણેલા છો...

કપિલના શૉમાં હંમેશા અભિનેત્રીઓ આવીને મસ્તી કરતી હોય છે, આવુ જ કંઇક શૉ પર પોતાના ગીતને પ્રમૉટ કરવા આવેલી અભિનેત્રી નોરા ફતેહીની સાથે પણ કર્યુ

નવી દિલ્હીઃ આ અઠવાડિયે ધ કપિલ શર્મા શૉ સિઝન-2માં સિંગર ગુરુ રંધાવા અને ડાન્સર અભિનેત્રી નોરા ફતેહી મહેમાન તરીકે આવ્યા હતા. આ શૉની કેટલીક ઝલક સામે આવી છે, જેમાં શૉને હૉસ્ટ કૉમેડિયન કપિલ શર્મા પોતાના મહેમાન નોરા ફતેહીની સાથે ખાસ અંદાજમાં ફ્લર્ટ કરતો દેખાયો હતો. પરંતુ કપિલના ફ્લર્ટનો નોરાએ તેનાથી પણ મજેદાર જવાબ આપ્યો. કપિલના શૉમાં હંમેશા અભિનેત્રીઓ આવીને મસ્તી કરતી હોય છે, આવુ જ કંઇક શૉ પર પોતાના ગીતને પ્રમૉટ કરવા આવેલી અભિનેત્રી નોરા ફતેહીની સાથે પણ કર્યુ, જોકે નોરાએ કપિલને પોતાના જ અંદાજમાં જવાબ આપ્યો હતો. પરંતુ કપિલની હાજર જવાબીએ તેના જવાબનો પણ મજેદાર જવાબ આપી દીધો. નોરા સાથેની વાતચીત દરમિયાન કપિલ શર્મા તેને કહે છે- એક વાત કહુ નોરા, ટેરેન્સ જ્યારે તને ફ્લર્ટ કરતો હતો ને, તો મને બહુ જ જલન થતી હતી. આના પર નોરાએ તેને મજાકીય અંદાજમાં જવાબ આપ્યો છે. પરંતુ કપિલ તમે તો પરણેલા છોને, આના પર કપિલ જવાબ આપે છે, તે હુ અંધેરી વેસ્ટમાં છુ.શૉ પર કપિલ ગુરુ રંધાવા અને નોરા ફતેહીની સાથે જબરદસ્ત મસ્તીના અંદાજમાં દેખાવવાના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget