શોધખોળ કરો

Nusrat Jahan Baby Boy: ટીએમસી સાંસદ નુસરત જહાંએ દિકરાને જન્મ આપ્યો

Nusrat Jahan Baby Boy:લોકપ્રિય બંગાળી અભિનેત્રીથી ટીએમસી સાંસદ બનેલી નુસરત જહાં માં બની ગઈ છે. તેણે દિકરાને જન્મ આપ્યો છે.

Nusrat Jahan Baby Boy:લોકપ્રિય બંગાળી અભિનેત્રીથી ટીએમસી સાંસદ બનેલી નુસરત જહાં માં બની ગઈ છે. તેણે દિકરાને જન્મ આપ્યો છે. તેમણે કોલકાતાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દિકરાને જન્મ આપ્યો છે. બુધવારે નુસરત જહાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આજે સવારે નુસરત જહાંએ હોસ્પિટલમાંથી પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી. તસવીર શેર કરતા તેણે લખ્યું, ,"Faith Over Fear".

નુસરત, જે હાલના દિવસોમાં કથિત રીતે અભિનેતા-રાજનેતા યશ દાશગુપ્તાને ડેટ કરી રહી છે, તેણે પહેલા તર્ક આપ્યો હતો કે 2019માં વ્યવસાયી નિખિલ જૈન સાથે તેમનો લગ્ન સમારોહ તુર્કી વિવાહ નિયમન અનુસાર થયા હતા, એટલે ભારતમાં આ લગ્ન માન્ય નથી. 

24 ઓગસ્ટના રોજ નુસરત જહા તથા યશદાસ ગુપ્તાએ એક જેવી જ સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પરથી લાગે છે કે બંને સાથે જ બહાર ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચર્ચા છે કે નુસરત તથા યશદાસ એકબીજાને ડેટ કરે છે અને આ બાળક પણ યશદાસ ગુપ્તાનું હોવાની ચર્ચા છે.

નુસરત માતા બની પછી શુભેચ્છા પાઠવતા નિખિલ જૈને કહ્યું હતું, 'હું તેની તથા તેના બાળકની સારી હેલ્થ માટે દુઆ કરે છે. ભગવાન કરે કે બાળક જીવનમાં બહુ જ આગળ જાય. નુસરત સાથેના મારા મતભેદો તેના બાળક માટે મને સારું વિચારતા અટકાવી શકે નહીં. હું તેના માટે ભલું જ ઈચ્છું છું. બાળક હેલ્થી હોય તથા તેનું ભવિષ્ય સમૃદ્ધ બને.'

2020માં નુસરત તથા યશ ફિલ્મ 'SOS કોલકાતા'ના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરતાં થઈ ગયા હોવાની ચર્ચા છે. આ દરમિયાન બંને રાજસ્થાન ટ્રિપ પર વેકેશન મનાવવા પણ ગયાં હતાં.

બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી અને તે અંગે નિખિલે કહ્યું હતું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. જો આ વાત સાચી હશે તો તે બાળક તેનુ નથી. ત્યારબાદ નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન માન્ય નથી. તેથી ડિવોર્સ લેવાનો તો સવાલ જ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaGermany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો

Ahmedabad: હવે નહીં બચી શકે ગુનેગારો, વૈજ્ઞાનિક ઢબે ક્રાઈમની તપાસ કરવા આ ઓફીસરની કરવામાં આવશે નિમણૂંક

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Embed widget