શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાની એક્ટ્રેસ બોલી બે દિવસથી મારુ માથુ દુઃખે છે દેસી નુસખા બતાવો, પછી મળ્યા આવ્યા રિપ્લાય
પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનના આ ટ્વીટ પર અજીબોગરીબ ટ્વીટ સામે આવી રહ્યાં છે
મુંબઇઃ શાહરૂખ ખાનની સાથે ફિલ્મ 'રઇસ'માં કામ કરી ચૂકેલી પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન હાલ ચર્ચામાં છે, માહિરા હાલ બિમાર છે અને તેને માથુ દુઃખી રહ્યું છે. જોકે, ખાસ વાત છે કે માહિરાએ માથાના દુઃખાવાને મટાડવા માટે લોકો પાસે સોશ્યલ મીડિયા પર દેસી નુસખા માંગ્યા, અને લોકોએ તેને વિચિત્ર રિપ્લાય પણ કર્યા હતા.
હૉટ એક્ટ્રેસ માહિરાએ ટ્વીટર પર લોકો પાસે માથાના દુઃખાવો મટાડવા માટે દેસી નુસખા માટે એક ટ્વીટ કર્યુ હતુ, જેના અજીબોગરીબ રિપ્લાય આવી રહ્યાં છે. જે ચર્ચાનો વિષય બન્યા છે. માહિરાનુ ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે.
એક્ટ્રેસ માહિરાએ ટ્વીટ કરીને લખ્યુ- મને બે દિવસથી માથાનો દુઃખાવો છે, હું દર 4-6 કલાકે દવા લઇ રહી છું, પણ આ માથાનો દુઃખાવો બંધ નથી થઇ રહ્યો. શું એવો કોઇ નુસખો છે કે કોઇ એવી વસ્તુ છે, જેનાથી આ દુર થઇ જાય?
પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનના આ ટ્વીટ પર અજીબોગરીબ ટ્વીટ સામે આવી રહ્યાં છેI’ve had a headache for two days. Been taking meds, every 4-6 hours. Doesn’t go away. Any desi nuskhas or just anythingggg that will make it leave me!?!
— Mahira Khan (@TheMahiraKhan) January 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion