શોધખોળ કરો

સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેટ કરવાના સમાચાર પર પરિણીતિએ આપ્યું નિવેદન, જાણો એક્ટ્રેસે શું કહ્યું ?

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરાને કોઈ અલગ ઓળખની જરુર નથી. હાલમાં પરિણીતી ચોપરાની ફિલ્મી કરિયરને બદલે તેની અંગત લાઈફને લઈને ચર્ચામાં છે.

Parineeti Chopra On Dating Rumours: હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરાને કોઈ અલગ ઓળખની જરુર નથી. હાલમાં પરિણીતી ચોપરાની ફિલ્મી કરિયરને બદલે તેની અંગત લાઈફને લઈને ચર્ચામાં છે. ભૂતકાળમાં પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી હતી. ત્યારથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બંને ચર્ચામાં છે. આ દરમિયાન  હવે પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે ડેટિંગને લઈ નામ લીધા વિના  મૌન તોડ્યું છે અને કહ્યું છે કે કેવી રીતે લોકોને તેના અંગત જીવનમાં વધુ રસ પડ્યો.

પરિણીતી ચોપરાએ ડેટિંગ રૂમર્ડ પર ખુલીને વાત કરી હતી

પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા થોડા સમય પહેલા ડિનર પર સાથે જોવા મળ્યા હતા. આ પછી પરિણીતી ચોપરા અને રાઘવ પણ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ત્યારથી અફવા ચાલી રહી છે કે પરિણીતી રાઘવને ડેટ કરી રહી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમના લગ્ન પણ થવાના છે. દરમિયાન હવે પરિણીતી ચોપરાએ લાઈફસ્ટાઈલ એશિયાને કહ્યું છે કે-

'મીડિયાના માધ્યમથી મારી લાઈફ પર ચર્ચા કરવા અને ક્યારેક ક્યારેક વધુ પડતા પર્સનલ થવાના કારણે એક પાતળી રેખા હોય છે, અથવા તો અપમાનજનક માની લો. જો આવુ થાય તો હું સ્પષ્ટ કરીશ કે શું કોઈ ધારણાઓ બની રહી છે. જો તે જણાવવાની જરરુ નથી તો હું નહી કરીશ. જો કે આ દરમિયાન અભિનેત્રીએ રાઘવ ચઢ્ઢાનું નામ નથી લીધુ પરંતુ તેના નિવેદન પરથી અનુમાન લગાવી શકાય છે કે તે શું વાત કરી રહી છે. 

પરિણીતી ચોપરા અને રાઘવનો ફોટો-વિડિયો વાયરલ થયો હતો

તાજેતરમાં જ્યારે પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. દરેક વ્યક્તિ આ બંને વિશે જુદી જુદી વાતો કરવા લાગ્યા. તો બીજી તરફ પરિણીતી અને રાઘવને સતત એક સાથે જોવાથી પણ અફવાઓને વેગ મળ્યો. આ દરમિયાન પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા.  

શું Parineeti Chopraની રાઘવ ચડ્ઢા સાથે થઇ ગઇ સગાઇ, રિન્ગ ફિંગરમાં સિલ્વર બેન્ડ પહેરીને સ્પૉટ થઇ એક્ટ્રેસ......

બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા આજકાલ પોતાના રિલેશનશીપને લઇને ખુબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી તે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે રિલેશનશીપમાં હોવાની વાતને લઇને ચર્ચામાં છે. આ બન્નેના લગ્નની અફવાઓ પણ ઉડી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે હવે બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા તેની રિન્ગ ફિંગરમાં સિલ્વર બેન્ડ પહેરેની જોવા મળી હતી. અભિનેત્રી લાંબા સમયથી રાજકારણી રાઘવ ચઢ્ઢાને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. જોકે, હજુ સુધી બન્નેમાંથી કોઇના પણ તરફથી કોઇ આ અંગે કોઇ સ્ટેટમેન્ટ સામે આવ્યુ નથી. 

પરિણીતીની રિન્ગ ફિંગરમાં દેખાતા સિલ્વર બેન્ડે ખેંચ્યુ ધ્યાન -  
પરિણીતી ચોપરાએ સોમવારે રાત્રે પોતાની વીંટીથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, સિલ્વર બેન્ડની રિન્ગની પ્લેસમેન્ટ દેખાતી હતી. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી સોમવારે રાત્રે સેલિબ્રિટી મેનેજર પૂનમ દમણિયાની ઓફિસમાં જોવા મળી હતી. આ દરમિયાન પરિણીતીએ શ્રગ તરીકે બટન વિનાના શર્ટ સાથે સફેદ ક્રૉપ ટોપ પહેરેલું હતુ અને આને ડેનિમ્સ સાથે મેચ કર્યુ હતુ. પરિણીતી કેઝ્યૂઅલ લૂકમાં ખુબ જ આકર્ષક લાગી રહી હતી. તેને પોતાની રિન્ગ આંગળી પર સોનાની વીંટી અને ચાંદીની પટ્ટી સિવાય ઓછામાં ઓછો મેકઅપ કર્યો હતો. ઓફિસથી નીકળતા પહેલા અભિનેત્રીએ કેમેરા માટે સ્માઈલ પણ આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget