શોધખોળ કરો
Advertisement
કંગનાએ બિકીનીમાં આપ્યો પૉઝ તો લોકોએ શું કહીને એક્ટ્રેસને ઝાટકી નાંખી, શું યાદ અપાવ્યુ, જાણો વિગતે
એક્ટ્રેસ કંગના રનૌતને સોશ્યલ મીડિયા પર ફરી એકવાર ટ્રૉલ થવાનો વારો આવ્યો છે. કંગના સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
મુંબઇઃ બૉલીવુ઼ડમાં દરેક મુદ્દા પર ખુલીની વાત કરનારી એક્ટ્રેસ કંગના રનૌતને સોશ્યલ મીડિયા પર ફરી એકવાર ટ્રૉલ થવાનો વારો આવ્યો છે. કંગના સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો અવારનવાર શેર કરતી રહે છે, પરંતુ હવે આ જ ફેન્સ દ્વારા તેને ટ્રૉલિંગનો સામનો કરવો પડી રહ્યો છે, તેનુ કારણ તેનો બિકિની પૉઝ છે.
રેડ બિકીનીમાં દેખાઇ કંગના
ખરેખરમાં એક્ટ્રેસ કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે રેડ બિકીનીમાં દેખાઇ રહી છે. આ તસવીર શેર કરતા કંગનાએ લખ્યું- ગુડ મૉર્નિંગ દોસ્તો. હું મારી જિંદગીમાં જે સૌથી એક્સાઇટેડ જગ્યા પર ગઇ છું, તે મેક્સિકો છે. સુંદર, પણ એક અપ્રત્યાશિત જગ્યા. કંગનાની આ તસવીર પર યૂઝર્સ અલગ અલગ રીત પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
લોકોએ કંગનાને કરી ટ્રૉલ
શેર કરેલી આ તસવીરમાં એક્ટ્રેસ કંગના રેડ બિકીની પહેરીને બીચ પર બેઠેલી દેખાઇ રહી છે. કેટલાક લોકો કંગનાને ટ્રૉલ કરી રહ્યાં છે, કહી રહ્યાં છે તુ નકલી ઝાંસીની રાની છે, તો વળી કેટલાક લોકોએ તો એવુ પણ કહી દીધુ કે કપડાં ક્યાં છે?
આ પહેલા કંગનાએ ટ્વીટર પર પોતાની મા સાથે એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતુ કે મે સાત જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે, અને હવુ ઇચ્છુ છુ કે 2021માં કેદારનાથ જઇને મારા આઠ જ્યોતિર્લિંગના દર્શન થઇ જાય, આગામી વર્ષે હુ પુરી જગન્નાથ પણ જવા ઇચ્છુ છુ અને તમે?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement