શોધખોળ કરો

ફિલ્મોમાં બૉલ્ડ અવતારમાં દેખાતી આ એક્ટ્રેસ પતિને લઇને પહોંચી હરિદ્વાર, ગંગામાં ડુબકી લગાવતી તસવીરો વાયરલ

39 વર્ષીય એક્ટ્રેસ કવિતા કૌશિકે અનેક ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે, અને સોશ્યલ મીડિયા પર તેનુ મોટુ ફેન ફોલોઇંગ છે

નવી દિલ્હીઃ ફિલ્મો અને ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ કવિતા કૌશિક આજકાલ ગંગા કિનારે ફરી રહી છે. સીરિયલ એફ આઇ આર ફેમ કવિતા કૌશિક તેના પતિ રોનિત બિસ્વાસ સાથે હરિદ્વાર પહોંચી છે. અહીં બન્ને કુંભનો આનંદ લઇ રહ્યાં છે. એક્ટ્રેસે પતિ સાથે પવિત્ર ગંગા નદીમાં ડુબકી લગાવી હતી, જેને તસવીરો તેને ખુદ ફેન્સ સાથે શેર કરી છે. કવિતાએ ચાર અલગ અલગ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે શ્રદ્ધા ભાવ અને મસ્તી કરતી દેખાઇ રહી છે. પહેલી તસવીરોમાં કવિતા અને તેનો પતિ ફોટા માટે પૉઝ આપતા દેખાઇ રહ્યાં છે. તેમની પાછળ ગંગા નદી વહી રહી છે. આ દરમિયાન બન્ને ચહેરા પર માસ્ક પહેરેલુ છે. બીજી તસવીરમાં કવિતા કૌશિક ગંગા નદીમાં ડુબકી લગાવી રહી છે. ફિલ્મોમાં બૉલ્ડ અવતારમાં દેખાતી આ એક્ટ્રેસ પતિને લઇને પહોંચી હરિદ્વાર, ગંગામાં ડુબકી લગાવતી તસવીરો વાયરલ ત્રીજી તસવીરમાં કવિતા અને તેના પતિ નદી તરફ મોં કરીને બેસીને નદી અને ઘાટને જોઇ રહ્યા છે. વળી ચોથી તસવીરોમાં કવિતા કૌશિક કેટલાક પોલીસકર્મીની સાથે તસવીરો માટે પૉઝ આપી રહી છે. આમાં કેટલીક મહિલા પોલીસકર્મી પણ છે. આ તસવીરોને શેર કરતા કવિતાએ લખ્યું- સાવધાનીઓ અને ટેસ્ટિંગની સાથે કુંભ કેમકે જીવન પર ચાલી રહ્યું છે, પોલીસ અને સેનાના એક પરિવારનો ભાગ બનવા માટે ધન્ય. 39 વર્ષીય એક્ટ્રેસ કવિતા કૌશિકે અનેક ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે, અને સોશ્યલ મીડિયા પર તેનુ મોટુ ફેન ફોલોઇંગ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget