શોધખોળ કરો
Advertisement
બિગ બૉસના પહેલા દિવસે જ આ કન્ટેસ્ટન્ટે કરી ધમાલ, એક પછી એક હૉટ છોકરીઓ પાસે કિસ માંગવા લાગ્યો ને પછી......
રાહુલ આવુ એક ટાસ્કને પુરુ કરવા માટે કરી રહ્યો હતો, રાહુલનો ટાસ્ક હતો કે જો તેને કોઇ છોકરી ગાલ પર કિસ આપે તો તેને બડરૂમમાં સુવા માટે એન્ટ્રી મળશે. અસલમાં રાહુલે છોકરીઓને કહ્યું કે તેને બસ એક કિસ જોઇએ
મુંબઇઃ બિગ બૉસ 14 જબરદસ્ત ગ્રાન્ડ પ્રીમિયર બાદ પહેલા દિવસે ખુબ શાનદાર રહ્યુય, આ સિઝનના પહેલા જ દિવસે રાહુલ વૈદ્ય નામના કન્ટેસ્ટન્ટે ધમાલ મચાવી દીધી, તે છોકરીઓ પાસે કિસ માંગવા લાગ્યો હતો. તેને પહેલી છોકરી પાસે કિસ આપવા માટે રિક્વેસ્ટ કરી તો તેને રિજેક્ટ કરી દીધી, પરંતુ બીજા છોકરીએ તેની પ્રપૉઝલને સ્વીકાર લીધી હતી.
ખરેખરમમાં, રાહુલ આવુ એક ટાસ્કને પુરુ કરવા માટે કરી રહ્યો હતો, રાહુલનો ટાસ્ક હતો કે જો તેને કોઇ છોકરી ગાલ પર કિસ આપે તો તેને બડરૂમમાં સુવા માટે એન્ટ્રી મળશે. અસલમાં રાહુલે છોકરીઓને કહ્યું કે તેને બસ એક કિસ જોઇએ. તેની આ રિક્વેસ્ટ પર રુબિના દિલૈક પહેલા ચોંકી ગઇ અને રિક્વેસ્ટ કરતા કહે છે કે તેને ઘરમાં આવ્યાને એક દિવસ જ થયો છે. આટલી જલ્દી કોઇ છોકરી પાસે કિસ માંગવી યોગ્ય નથી.
રૂબિના બાદ રાહુલ પોતાની પ્રપૉઝલ લઇને સારા ગુરુપાલની પાસે આવે છે, સારા પણ તેની પ્રપૉઝલને સાંભળીને પહેલા તો ચોંકી જાય છે. પરંતુ જલ્દી તેને કિસ કરવા માટે તૈયાર થઇ જાય છે, અને રાહુલને બધાની સામે કિસ કરી લે છે.
કિસ મળવાથી રાહુલ ખુશ થઇ જાય છે. પોતાની ખુશી વ્યક્ત કરતા હાથ ઉપર ઉઠાવે છે. જોકે બાદમાં ઘરના તમામ સભ્યોની વચ્ચે કિસવાળા એપિસૉડને લઇને ચર્ચા અને હસી મજાક-મસ્તી થાય છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement