શોધખોળ કરો

વિવાદોમાં ફસાઇ આ મોટી ફિલ્મ, રાજસ્થાનમાં ગલીએ ગલીએ લોકો કરી રહ્યાં છે વિરોધ અને પ્રદર્શન

આ મામલે હવે રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોએ આંદોલન કરવાની પણ ચિમકી આપી છે. તેમની માંગ છે કે ફિલ્મમાં યોગ્ય રીતે પાત્રોને બતાવવામાં આવે

નવી દિલ્હીઃ આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'પાનીપત' રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મની કહાની દર્શકોને ખુબ ગમી રહી છે. બૉક્સ ઓફિસ પર 'પાનીપત' સારી કમાણી કરી છે. અર્જૂન કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મની કહાની એક ઐતિહાસિક ઘટના પર આધારિત છે, જેના કારણે તે હવે વિવાદોમાં ફસાઇ છે. ખાસ કરીને રાજસ્થાનમાં ગલી ગલીએ આ ફિલ્મનો પુરજોશમાં લોકો વિરોધ-પ્રદર્શન કરી રહ્યાં છે. રાજસ્થાનના લોકોનુ માનવું છે કે ફિલ્મ 'પાનીપત'માં મહારાજા સૂરજમલને લાલચી શાસક બતાવવામાં આવ્યો છે. જેના કારણે રાજસ્થાનમાં લોકો આનો ખુબ વિરોધ કરી રહ્યાં છે. ઉપરાંત ફિલ્મમાં સૂરજમલનો બ્રજ ઉપરાંત અન્ય ભાષા બોલવાનો પણ વિરોધ થઇ રહ્યો છે. વિવાદોમાં ફસાઇ આ મોટી ફિલ્મ, રાજસ્થાનમાં ગલીએ ગલીએ લોકો કરી રહ્યાં છે વિરોધ અને પ્રદર્શન એટલુ જ નહીં ઇતિહાસકાર પણ ફિલ્મ પર આરોપ લગાવી રહ્યાં છે કે, 'પાનીપત'માં મહારાજા સૂરજમલના પાત્રને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ છે, જે યોગ્ય નથી. ખરેખરમાં આ પાત્રને ઇતિહાસ પ્રમાણે દર્શાવવુ જોઇતુ હતુ. કેટલાક નેતાઓ પણ આ ફિલ્મનો રાજસ્થાનમાં વિરોધ કરી રહ્યાં છે. આ મામલે હવે રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોએ આંદોલન કરવાની પણ ચિમકી આપી છે. તેમની માંગ છે કે ફિલ્મમાં યોગ્ય રીતે પાત્રોને બતાવવામાં આવે.
View this post on Instagram
 
Overwhelmed by the love... grateful for the reviews... thank you to all those who have poured in the appreciation... Book your tickets here: Link in bio. @duttsanjay @kritisanon #AshutoshGowariker @sunita.gowariker @rohit.shelatkar @sarkarshibasish @agppl @visionworldfilm @reliance.entertainment @zeemusiccompany

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

વિવાદોમાં ફસાઇ આ મોટી ફિલ્મ, રાજસ્થાનમાં ગલીએ ગલીએ લોકો કરી રહ્યાં છે વિરોધ અને પ્રદર્શન વિવાદોમાં ફસાઇ આ મોટી ફિલ્મ, રાજસ્થાનમાં ગલીએ ગલીએ લોકો કરી રહ્યાં છે વિરોધ અને પ્રદર્શન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget