શોધખોળ કરો

સાજિદ ખાનના સપોર્ટમાં Rakhi Sawant,શર્લિન ચોપડાના રડવાનો મજાક ઉડાવ્યો

ફિલ્મ નિર્માતા સાજિદ ખાન જ્યારથી બિગ બોસના ઘરનો ભાગ બન્યો છે ત્યારથી તે MeToo આરોપને લઈને વિવાદોમાં ચાલી રહ્યો છે.

Rakhi Sawant Angry On Sherlyn Chopra: ફિલ્મ નિર્માતા સાજિદ ખાન જ્યારથી બિગ બોસના ઘરનો ભાગ બન્યો છે ત્યારથી તે MeToo આરોપને લઈને વિવાદોમાં ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા અભિનેત્રી શર્લિન ચોપરા તેની સામે પોલીસમાં ફરિયાદ કરવા આવી હતી. જો કે આ વિવાદ વચ્ચે ઘણા સ્ટાર્સ પણ સાજિદના સમર્થનમાં જોવા મળ્યા હતા. તેમાંથી એકનું નામ રાખી સાવંત પણ છે, જ્યારે રાખીએ ફરી એકવાર સાજિદ ખાનના સમર્થનમાં વાત કરી છે.

સાજિદ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ શર્લિન ચોપરાએ તાજેતરમાં કહ્યું હતું કે સાજિદ ખાન પાછળ સલમાન ખાનનો હાથ છે. તે જ સમયે, જ્યારે રાખી સાવંતને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે શર્લિન પર ગુસ્સે જોવા મળી હતી.

સલમાન ખાનનું નામ ન લો - રાખી

મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાખી સાવંતે શર્લિન ચોપરા વિશે કહ્યું હતું કે, જો તમારી કારકિર્દી નથી ચાલી રહી તો તમે રડો છો, જો તમારો કેસ પોલીસ સ્ટેશનમાં નથી થઈ રહ્યો તો તમે મીડિયામાં રડો છો. અને મારા સલમાન ભાઈનું નામ લે છે. તમારા સડેલા મોં પરથી સલમાન ખાનનું નામ ન લો." આ દરમિયાન રાખી શર્લિનના રડવાની મજાક ઉડાવતી પણ જોવા મળી હતી.

સાજીદ ખાનને નિર્દોષ ગણાવ્યો

રાખી સાવંતે આ વાતચીતમાં આગળ કહ્યું, "તે ક્યારેક મારા ભાઈ રાજ કુન્દ્રા પર તો ક્યારેક મારા ભાઈ સાજિદ પર આરોપ લગાવે છે. પોલીસ પણ સમજી ગઈ છે કે આ કેસમાં કોઈ દમ નથી. સાજિદ ખાન નિર્દોષ છે. પોલીસમાં તેની વિરુદ્ધ કોઈ આવ્યું નથી, કોઈએ તેની વિરુદ્ધ જુબાની આપી નથી.

મીડિયા સાથેની આ વાતચીત દરમિયાન રાખી સાવંતે શર્લિન ચોપરા વિશે ઘણું બધું કહ્યું. નોંધનીય છે કે રાખી સાવંત ઘણીવાર આ રીતે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે જાણીતી છે. 

Ram Setuનું બોક્સ ઓફિસ કલેક્શન 50 કરોડને પાર 

દિવાળીના બીજા જ દિવસે બોલિવૂડના બે મોટા સ્ટાર્સની ફિલ્મો થિયેટર્સમાં ટકરાઇ હતી. અક્ષય કુમારની 'રામ સેતુ' અને અજય દેવગનની 'થેંક ગોડ' 25 ઓક્ટોબરે એક સાથે રિલીઝ થઈ હતી. આ વર્ષે કેટલીક ફિલ્મોને બાદ કરતાં મોટાભાગની બોલિવૂડ ફિલ્મોની હાલત બોક્સ ઓફિસ પર ખરાબ રહી છે.

આવી સ્થિતિમાં એવી અપેક્ષા હતી કે બે મોટી ફિલ્મો રીલિઝ થતા બોક્સ ઓફિસ પર કમાલ કરશે પરંતુ હવે લગભગ એક સપ્તાહ બાદ એવું લાગી રહ્યું છે કે જેટલો માહોલ સર્જાયો હતો તેટલી કમાણી બંને ફિલ્મો કરી શકી નથી. શનિવારે બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 6 દિવસ પૂરા કર્યા હતા.

અક્ષય કુમારની ફિલ્મે પહેલા દિવસે 15 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. પરંતુ શુક્રવાર સુધી ફિલ્મની કમાણી ઘટતી રહી એવું માનવામાં આવતું હતું કે રવિવારે 'રામ સેતુ'ની કમાણી થોડી વધી જશે. એક અંદાજ મુજબ ફિલ્મે છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 7.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે ગત દિવસની સરખામણીએ કમાણી વધી છે.5 દિવસમાં કુલ 48.75 કરોડ રૂપિયાનું કલેક્શન કરનારી આ ફિલ્મે આખરે શનિવારે 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget