શોધખોળ કરો

Raksha Bandhan Box Office Collection: 'લાલ સિંહ ચઢ્ઢા'ને પ્રથમ દિવસે ટક્કર ન આપી શકી અક્ષય કુમારની ફિલ્મ, આટલો કર્યો બિઝનેસ

અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષા બંધન’ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને તેની બહેનોની વાર્તા બતાવવામાં આવી છે

Raksha Bandhan Box Office Collection Day 1: અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષા બંધન’ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને તેની બહેનોની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ ઈમોશનલ બનાવવાની સાથે મેસેજ પણ આપતી જોવા મળે છે, પરંતુ અક્ષયની છેલ્લી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની જેમ રક્ષાબંધન પણ પ્રથમ દિવસે કમાલ કરી શકી નથી. ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન સામે આવ્યું છે. ચાહકોને રક્ષાબંધનથી ઘણી આશાઓ હતી પરંતુ કલેક્શનની દૃષ્ટિએ કંઈ ખાસ જોવા મળ્યું નથી.

રક્ષાબંધનના અવસર પર રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર ગુજરાતમાં જ સારો બિઝનેસ કરી શકી છે, પરંતુ મુંબઈ, કોલકાતા, પુણે જેવા સ્થળોએ રક્ષાબંધનનો જાદુ ચાલી શક્યો નથી. વીકેન્ડ સુધી ફિલ્મ સારો બિઝનેસ કરશે તેવી આશા છે. આવો અમે તમને રક્ષાબંધનના પહેલા દિવસના કલેક્શન વિશે જણાવીએ.

પહેલા દિવસે આટલો બિઝનેસ કર્યો

બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, રક્ષા બંધન ફિલ્મએ પહેલા દિવસે લગભગ 7.5-8 કરોડનો બિઝનેસ કર્યો છે. જે અક્ષયની બાકીની ફિલ્મોના શરૂઆતના દિવસની સરખામણીમાં ઘણો ઓછો છે.

લાલ સિંહ ચઢ્ઢા સામે ટક્કર

અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા સાથે ટકરાશે. બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ છે, જેના કારણે બંનેના કલેક્શનને અસર થઈ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રક્ષાબંધન લાલ સિંહ ચડ્ડા કરતાં વધુ સારું પ્રદર્શન કરશે, પરંતુ આવું થયું નથી.

અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનની વાત કરીએ તો આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ જોવા મળી છે. ફિલ્મમાં અક્ષય કુમાર એક ભાઈના રોલમાં જોવા મળે છે જે પોતાની ચાર બહેનોના લગ્ન અને દહેજને લઈને ચિંતિત છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રોયે કર્યું છે.

KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો

IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે કપ્તાની કરવા તૈયાર છે આ સ્ટાર ઓપનર બેટ્સમેન, BCCIએ કરી જાહેરાત

GIL SCAM : ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડમાં 38 કરોડથી વધુના કૌભાંડમાં આરોપીઓની સંપત્તિઓ જપ્ત

KBC 14: પતિ-પત્નીની નોકરી જાણીને બચ્ચને હાથ જોડ્યા, કહ્યું - આ ખતરનાક પરિવાર છે, જુઓ વીડિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget