શોધખોળ કરો

Pawan Kalyan Vs RGV: બોલિવૂડના આ દિગ્ગજ ડિરેક્ટરની રાજકારણમાં એન્ટ્રી, સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણ સામે લડશે ચૂંટણી

Pawan Kalyan Vs RGV: લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં ઘણા બોલિવૂડ સ્ટાર અને ખેલાડીઓ રાજનીતિમાં ઝંપલાવી રહ્યા છે. એવામાં બોલિવૂડના વધુ એક સેલિબ્રિટી રાજનીતિમાં આવી રહ્યા છે.

Pawan Kalyan Vs RGV: લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં ઘણા બોલિવૂડ સ્ટાર અને ખેલાડીઓ રાજનીતિમાં ઝંપલાવી રહ્યા છે. એવામાં બોલિવૂડના વધુ એક સેલિબ્રિટી રાજનીતિમાં આવી રહ્યા છે. ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્માએ સત્તાવાર રીતે તેમના X હેન્ડલ દ્વારા રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી છે. પોતાના નિર્ણયને અચાનક લેવાયેલ નિર્ણય ગણાવતા તેમણે લખ્યું છે કે, "અચાનક લેવામાં આવેલો નિર્ણય... મને જણાવતા આનંદ થાય છે કે હું પીઠાપુરમથી ચૂંટણી લડી રહ્યો છું."

 


તમને જણાવી દઈએ કે પવન કલ્યાણ પણ આ સીટ પરથી ચૂંટણી લડવાના છે. ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ ગુરુવારે જાહેરાત કરી કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પીઠાપુરમ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમની જાહેરાત ત્યારે થઈ જ્યારે અભિનેતા પવન કલ્યાણ આંધ્ર પ્રદેશની આ જ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી. રાજનીતિની દુનિયામાં રામ ગોપાલ વર્માની આ પ્રથમ એન્ટ્રી છે. દિગ્દર્શક હિન્દી અને તેલુગુ બંને ફિલ્મ ઉદ્યોગોમાં ઘણી રાજકીય અને ગેંગસ્ટર આધારિત ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. જો કે, તેના ચાહકો તેની જાહેરાતથી ખૂબ જ આશ્ચર્યચકિત છે. X (Twitter) પર લખીને વર્માએ તેમના 'અચાનક' નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "અચાનક લેવામાં આવ્યો નિર્ણય… મને જણાવતા આનંદ થાય છે કે હું પીઠાપુરમથી ચૂંટણી લડી રહ્યો છું."

વર્મા વાયએસ જગન મોહનની પાર્ટીમાં જોડાઈ તેવી અટકળો

જો કે, ફિલ્મ નિર્માતાએ તે જાહેર કર્યું નથી કે તે કયા રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરશે. પરંતુ તેમના આંધ્ર પ્રદેશના વર્તમાન શાસક પક્ષ, યુવજન શ્રમિક રાયથુ કોંગ્રેસ(Yuvajana Sramika Rythu Congress)માં જોડાવાના મજબૂત અહેવાલો છે, જેનું નેતૃત્વ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી  વાયએસ જગન મોહન કરે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં વર્મા એક ફિલ્મ પર ચર્ચા કરવા માટે રેડ્ડીને પણ મળ્યા હતા, જેનું આયોજન તેઓ લોકસભા ચૂંટણી 2024ની આસપાસ કરી રહ્યા હતા. અગાઉ, તેણે બે ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું, જેણે 2019ની સામાન્ય ચૂંટણીમાં YSR કોંગ્રેસની જીતમાં ફાળો આપ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Embed widget