શોધખોળ કરો

Richa-Ali Wedding: પ્રી-વેડિંગ ફંક્શનમાં હાથમાં હાથ નાખી જોવા મળ્યા રિચા ચઢ્ઢા અને અલી ફઝલ, જુઓ વીડિયો

બોલિવૂડના સૌથી ચર્ચિત હોટ કપલમાંથી એક રિચા ચઢ્ઢા અને અલી ફઝલનું પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થયું છે. લગ્ન પહેલાની વિધિમાં કપલ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા હતા.

Richa Chadha Ali Fazal Wedding Function: બોલિવૂડના સૌથી ચર્ચિત હોટ કપલમાંથી એક રિચા ચઢ્ઢા અને અલી ફઝલનું પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થયું છે. લગ્ન પહેલાની વિધિમાં કપલ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા હતા. લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અલી અને રિચા આખરે હમસફર બનવા જઈ રહ્યા છે. સમાચાર અનુસાર, બંને ઓક્ટોબર 2022 ના પહેલા અઠવાડિયામાં લગ્ન કરી રહ્યા છે. રિચા અને અલી ફૈઝલના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે રિચાએ તેની મહેંદીની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. હવે રિચા ચઢ્ઢા અને અલી ફૈઝલનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેમાં કપલ એકબીજાના હાથ પકડીને પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળે છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

આ કપલે મીડિયા સામે પોઝ આપ્યા હતા

ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરાયેલા આ વિડિયોમાં, રિચા ચઢ્ઢા લાઇટ ગોલ્ડન શિમર સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તેણે મેચિંગ જ્વેલરીથી આ લુકને વધુ ગ્લેમરસ બનાવ્યો છે. રિચા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે એકદમ આધુનિક દુલ્હનની સ્ટાઈલમાં પોઝ આપી રહી છે. બીજી તરફ મિર્ઝાપુરના ગુડ્ડુ ભૈયા ઉર્ફે અલી ફઝલ લાઇટ પિંક જરીદાર શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યા છે. મીડિયા માટે પોઝ આપતી વખતે કપલે એકબીજાનો હાથ પકડ્યો હતો. લગ્નની ખુશી બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. વીડિયોમાં રિચા પણ શરમાતી જોવા મળી રહી છે.

આ રોમેન્ટિક તસવીરો સામે આવી છે

અગાઉ, કપલે પ્રી-વેડિંગ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી જેમાં રિચા અને અલી ફઝલ બંને સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. ફોટોમાં રિચા હેવી વર્ક સાથે પિંક આઇવરી લહેંગા પહેરેલી જોવા મળી હતી. તો ત્યાં અલી ફઝલ આ આઇવરી કુર્તા પાયજામામાં મોટા દુપટ્ટા સાથે જોવા મળ્યો હતો.

9 વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતા

અભિનેતા અલી ફઝલ અને એક્ટ્રેસ રિચા ચઢ્ઢા લગ્ન લાંબા સમયથી સ્થગિત હતા. આખરે બંને હવે કાયમ માટે એકબીજાના બનવાના છે. કોરોના મહામારીના સમયે વર્ષ 2020માં તેમના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, અલી અને રિચા ભવ્ય રીતે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન સમારોહમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ હાજરી આપે તેવી અટકળો છે. કપલના સંબંધો વિશે વાત કરીએ તો, રિચા ચઢ્ઢા અને અલી ફઝલ  વર્ષ 2012 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની લવસ્ટોરીની શરૂઆત ફિલ્મ ફુકરેના શૂટિંગથી થઈ હતી. બંનેના સંબંધોને લગભગ 10 વર્ષ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Embed widget