શોધખોળ કરો

Pathaan: શાહરુખ-દીપિકા નહી પરંતુ આ છે પઠાણના અસલી હીરો-હીરોઈન! વાયરલ થઈ બોડી ડબલ્સની તસવીર

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. હવે આ ફિલ્મ બહુ જલ્દી OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.

Pathaan BTS Photo: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. હવે આ ફિલ્મ બહુ જલ્દી OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણે એકથી એક સ્ટંટ અને એક્શન સિક્વન્સ કર્યા છે, જેને જોઈને લોકોના હોંશ ઉડી ગયા હતા. જો કે, બંને સ્ટાર્સે આવા સીન જાતે નથી કર્યા પરંતુ આ માટે બોડી ડબલનો ઉપયોગ કર્યો હતો, જેનો એક ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

પઠાણ ફિલ્મના સેટ પરથી વાયરલ ફોટો

આ તસવીર શાહરૂખ ખાનના ફેન ક્લબ પેજ પર શેર કરવામાં આવી છે. જેમાં કિંગ ખાન અને દીપિકા પાદુકોણ સાથે બોડી ડબલ્સ જોવા મળે છે, જેમણે ફિલ્મ પઠાણમાં શાહરૂખ અને દીપિકાને બદલે સ્ટંટ કર્યા છે. બંને સ્ટાર્સ પોતપોતાના બોડી ડબલ્સ સાથે પોઝ આપતા જોવા મળે છે.

શાહરૂખ-દીપિકાએ બોડી ડબલ્સ સાથે પોઝ આપ્યા હતા

ફોટોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ બોડી ડબલ્સ સાથે ગ્રીન સ્ક્રીનની સામે ઉભા છે. ચારેય એક જ પોશાક પહેરેલા જોવા મળે છે. તસવીર જોઈને લાગે છે કે તે એરિયલ સીન દરમિયાન ક્લિક કરવામાં આવ્યો હતો, જેમાં દીપિકા અને શાહરૂખ પ્લેનમાં લટકીને એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં જાય છે.

પઠાણ ફિલ્મે આટલા કરોડની કમાણી કરી હતી

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેમાં જોન અબ્રાહમે પણ અભિનય કર્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં 1 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.  આ પહેલી ફિલ્મ છે જેણે દેશમાં 500 કરોડ ક્લબને પાર કરી છે. રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 22 માર્ચ, 2023ના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત

₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે

આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ

ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર

અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર

જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે

શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય

Embed widget