શોધખોળ કરો

26/11ના અનસંગ નાયકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો Shah Rukh Khan, સામે આવ્યો કિંગ ખાનનો વીડિયો

26/11 Mumbai Attack: આજે 26મી નવેમ્બરનો એ દુ:ખદ દિવસ છે, જે દરેક ભારતીય માટે દુઃસ્વપ્નથી ઓછો નહોતો. આ તે દુર્ભાગ્યપૂર્ણ દિવસ હતો જ્યારે આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.

26/11 Mumbai Attack: આજે 26મી નવેમ્બરનો એ દુ:ખદ દિવસ છે, જે દરેક ભારતીય માટે દુઃસ્વપ્નથી ઓછો નહોતો. આ તે દુર્ભાગ્યપૂર્ણ દિવસ હતો જ્યારે આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાને 14 વર્ષ થઈ ગયા છે. આજે તેની વર્ષગાંઠ છે.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

શાહરૂખ ખાન 26/11 ના અનસંગ નાયકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો
આવી સ્થિતિમાં, બોલિવૂડના ઘણા કલાકારોએ સોશિયલ મીડિયા પર શહિદ થયેસા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. હવે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર શહીદ થયેલા જવાનોની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં કિંગ ખાને પણ ભાગ લીધો હતો.

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

કિંગ ખાન હાથ જોડીને મહિલાઓનું અભિવાદન કર્યું
આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાન પોતાની મેનેજર અને સિક્યુરિટી ગાર્ડ સાથે અહીં પહોંચ્યો હતો.આ દરમિયાન કિંગ ખાને ત્યાં ઘણી મહિલાઓનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું અને તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કિંગ ખાનની આ હરકતો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં તે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડંકીને કારણે ચર્ચામાં છે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.

ફિલ્મની વાર્તા અલગ છે

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ડિંકી તેની ફિલ્મો 'જવાન' અને 'પઠાણ'થી બિલકુલ અલગ બનવા જઈ રહી છે. 'ડંકી' ફિલ્મમાં કિંગ ખાનનો એક્શન અવતાર જોવા નહીં મળે, પરંતુ દર્શકોને કંઈક એવું બતાવવામાં આવશે જે અગાઉ કોઈ ફિલ્મમાં જોવા મળ્યું ન હતું.

વિકી કૌશલ પણ કેમિયો કરી શકે છે

તમને જણાવી દઈએ કે 'ડંકી'માં શાહરૂખ ખાન સિવાય અભિનેત્રી તાપસી પન્નુ, દિયા મિર્ઝા, બોમન ઈરાની પણ મહત્વના રોલમાં જોવા મળશે. એવા અહેવાલ છે કે વિકી કૌશલ આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
Embed widget