શોધખોળ કરો

લાંબી લડાઇ બાદ શ્વેતા તિવારીને મળી પુત્ર રેયાંશની કસ્ટડી, કહ્યું, ‘પતિ અભિનેવે 2 વર્ષ સુધી...’

2 વર્ષ કેસ ચાલ્યાં બાદ આખરે શ્વેતા તિવારીને તેમના પુત્ર રેયાંશની કસ્ટડી મળી ગઇ છે. કોર્ટના આ નિર્ણયથી શ્વેતા ખુબ જ ખુશ છે.

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી લાંબા સમયથી અભિનવ કોહલી સાથે તેના દીકરા રેયાંશની કસ્ટડી માટે કાનૂની લડાઈ લડી રહી હતી.  હવે કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય આપ્યો છે.  કોર્ટે રેયાંશની કસ્ટડી શ્વેતાને સોંપતાં., કોર્ટના નિર્ણયથી  શ્વેતા ઘણી ખુશ છે.

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

કોર્ટે અભિનવને શું આપ્યો આદેશ

કોર્ટે શ્વેતાના પતિ અભિનવ કોહલીને પણ તેમના પુત્ર રેયાંશને અઠવાડિયામાં માત્ર એક વખત મળવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, અભિનવ પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં જ રિયાંશને મળી શકશે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે, અભિનવ કોહલી ઇચ્છે તો  વીડિયો કોલ દ્વારા 30 મિનિટ સુધી દિવસમાં એકવાર રેયાંશ સાથે વાત કરી શકશે.

કોર્ટના નિર્ણયથી શ્વેતા ખુશ

કોર્ટના આ નિર્ણયથી ખુશ થયેલી શ્વેતા તિવારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'હું આ જ ઈચ્છતી હતી, હું આ નિર્ણયથી ખૂબ ખુશ છું. છેલ્લા 2 વર્ષોમાં, હું જ્યાં પણ મારા દીકરા સાથે જતી, અભિનવ ત્યાં દરેક જગ્યા અને સમયે ય મારી પાછળ જ આવતો અને હોબાળો કરતો હતો.  જે મારા અને રેયાંશ માટે ખૂબ જ ખરાબ અનુભવ હતો.  આ બધાથી હું માનસિક  રીતે થાકી ગઇ હતી.  એટલું જ નહીં, અભિનવ મારા ઘરે આવ્યા બાદ પણ મને ઘણી વખત ધમકી આપતો હતો.

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

શ્વેતા તિવારીએ  અભિનવ સાથે કર્યાં હતા  બીજા લગ્ન

આપને જણાવી દઇએ કે, અભિનવ સાથે શ્વેતાના આ બીજા લગ્ન હતા.. અગાઉ તેને રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતા.  બંનેને એક પુત્રી છે. જેનું નામ પલક તિવારી છે. શ્વેતાની જેમ પલક તિવારી પણ એક અભિનેત્રી છે અને બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનવ સાથે લગ્નના થોડા વર્ષો પછી, તેમના સંબંધોમાં અણબનાવો થયો. અને શ્વેતા તેમની સાથે અલગ થઈ ગઈ. જોકે બંને બાળકો રેયાંશ અને પુત્રી પલક તિવારી શ્વેતા સાથે મુંબઈમાં જ  રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget