શોધખોળ કરો

Sidharth-Kiaraના રિસેપ્શનમાં પહોંચી મુકેશ અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા, પતિ આકાશ સાથે મારી ગ્રાન્ડ એન્ટ્રી

Sidharth Kiara Wedding: સિદ્ધાર્થ-કિયારા તેમના લગ્નની ઉજવણીમાં મસ્ત છે. ગત રોજ ન્યૂલી વેડ કપલે મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન આકાશ અંબાણી પત્ની શ્લોકા સાથે પહોંચ્યો હતો.

Sidharth Kiara Mumbai Reception: કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) સાથે રાજસ્થાનના સુર્યગઢ પેલેસમાં લગ્ન કર્યાં. ત્યારે મુકેશ અંબાણીની દીકરી અને કિયારાની બાળપણની મિત્ર ઈશા અંબાણીએ (Isha Ambani) હાજરી આપી હતી. કિયારા અંબાણી પરિવારની પુત્રી ઈશા અંબાણી સાથે ખાસ બોન્ડ શેર કરે છે. બંને બાળપણના મિત્રો છે. 2018માં જ્યારે ઈશા અંબાણીએ (Isha Ambani) આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા ત્યારે કિયારા અડવાણીએ તેના લગ્નના તમામ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

સિડ- કિયારાના લગ્નમાં ઈશા અંબાણીએ પતિ સાથે હાજરી આપી હતી 

જ્યારે કિયારા અડવાણીએ (Kiara Advani) તેના ડ્રીમ બોય સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા ત્યારે ઈશા અંબાણી પણ તેના પતિ આનંદ પીરામલ સાથે બેસ્ટીની ખુશીમાં સામેલ થવા જેસલમેર પહોંચી હતી. તે જ સમયે ઈશાનો ભાઈ આકાશ અંબાણી (Akash Ambani) અને ભાભી શ્લોકા મહેતાએ સિડ-કિયારાના મુંબઈ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા હતા

ઈશા અંબાણીનો ભાઈ આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા મહેતા સાથે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન શ્લોકા મહેતા સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્લોકાએ કાળી સાડી પહેરી હતી.  જેની સાથે તેણે બ્લેકમાં અનોખા બેલ-સ્લીવ બ્લાઉઝની જોડી બનાવી હતી. શ્લોકા સાડીમાં અદ્ભુત લાગી રહી હતી. શ્લોકાએ પોતાની જાતને એક વિશાળ નીલમણિ લીલી વીંટી અને હીરાની બંગડીઓથી સજ્જ કરી હતી. તો બીજી તરફ આકાશ અંબાણી બ્લેક સૂટમાં હેન્ડસમ લાગતો હતો.

સિડ-કિયારા તેમના લગ્નની ઉજવણીમાં મસ્ત 

લગ્ન કર્યા પછી સિડ –કિયારા તેમના લગ્નની ઉજવણીમાં વ્યસ્ત છે. જેસલમેરના સૂર્યગઢ કિલ્લામાં સાત ફેરા લીધા પછી દંપતી બીજા દિવસે દિલ્હી પહોંચ્યું હતું. સિડ-કિયારાનું દિલ્હીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને દંપતીએ પરિવાર અને નજીકના મિત્રો માટે એક રિસેપ્શનનું પણ આયોજન કર્યું હતું. બીજી તરફ સિડ-કિયારાએ આગલા દિવસે મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજર રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget