શોધખોળ કરો

Sudha Murthyએ 'ધ કપિલ શર્મા શો'માં દિલીપ કુમાર સાથે કરી SRKની તુલના, સલમાન ખાનને લઈને કરી આ મોટી વાત  

Sudha Murthy: તાજેતરમાં 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળેલી ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધા મૂર્તિએ શાહરૂખ ખાનની તુલના દિલીપ કુમાર સાથે કરી હતી. તેણે સલમાન ખાનની પણ પ્રશંસા કરી હતી.

Sudha Murthy On Shah Rukh Khan: સામાજિક કાર્યકર અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધા મૂર્તિ તાજેતરમાં 'ધ કપિલ શર્મા શો'માં ગુનીત મોંગા અને રવિના ટંડન સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન સુધા મૂર્તિએ ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી. તેમણે દિલીપ કુમાર, શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિતની ફિલ્મોમાં તેમની રુચિ વિશે વાત કરી હતી.

આ શોમાં સુધા મૂર્તિએ ખુલાસો કર્યો હતો કે ઘણા વર્ષો પહેલા જ્યારે તે પુણેમાં હતા ત્યારે એક વ્યક્તિએ તેને દરરોજ એક ફિલ્મ જોવાનો ચેલેન્જ કરી હતી. આ પડકારને સ્વીકારીને સુધાએ 365 દિવસમાં 365 ફિલ્મો જોઈ હતી.

સુધા મૂર્તિએ શાહરૂખ ખાનની તુલના દિલીપ કુમાર સાથે કરી હતી

શો દરમિયાન દિલીપ કુમાર અને શાહરૂખ વિશે વાત કરતાં સુધાએ કહ્યું, “જ્યારે હું નાની હતી, ત્યારે મારો પ્રિય હીરો દિલીપ કુમાર હતો. તે અદ્ભુત હતો. તેમણે આગળ કહ્યું, “જો કોઈ દિલીપ કુમારની જેમ અભિનય કરી શકે છે અને પોતાની ભાવનાઓ બતાવી શકે છે તો તે માત્ર શાહરૂખ ખાન જ છે. અને ફક્ત તે જ આ કરી શકે છે.

દિલીપ કુમાર યુવાન હોત તો ફિલ્મ વીર-ઝારા કરતાં

સુધાએ વધુમાં કહ્યું, "જ્યારે મેં વીર ઝારાને જોઇ ત્યારે મેં મારી પુત્રી અક્ષતાને કહ્યું કે જો દિલીપ કુમાર યુવાન હોત તો તેણે વીર ઝરા કરી હોત. હવે તે સ્થાન શાહરૂખ ખાન લઈ રહ્યો છે અને માત્ર તે જ આવો શાનદાર અભિનય કરી શકે છે."

તમને જણાવી દઈએ કે 'વીર-ઝારા' (2004) યશ ચોપરાના નિર્દેશનમાં બનેલી એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આમાં શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને રાની મુખર્જીએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની, દિવ્યા દત્તા, મનોજ બાજપેયી, બોમન ઈરાની, અનુપમ ખેર અને કિરોન ખેર પણ છે.

સુધા મૂર્તિએ સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન'ના વખાણ કર્યા

સલમાન ખાન વિશે વાત કરતાં સુધાએ કહ્યું હતું કે, "જ્યારે મેં બજરંગી ભાઈજાન જોઈ, ત્યારે મેં કહ્યું કે બાળકની માસૂમિયત, ફક્ત સલમાન ખાન જ તેને સ્ક્રીન પર લાવી શકે છે. તે બજરંગી ભાઈજાન કરવા માટે ફિટ છે. મને ફિલ્મો જોવાની મજા આવે છે." બજરંગી ભાઈજાન (2015) એ કબીર ખાન દ્વારા નિર્દેશિત કોમેડી-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કરીના કપૂર, નવાઝુદ્દીન સિદ્દીકી અને હર્ષાલી મલ્હોત્રાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
Embed widget