શોધખોળ કરો

Sunny Leone Injured: શૂટિંગ દરમિયાન સની લિઓની થઈ ઘાયલ, જુઓ Video

તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં સની લિયોન તેના પોશાકમાં બેઠેલી જોવા મળે છે અને તેના પગમાં લોહી વહી રહ્યું છે.

Sunny Loene Gets Injured: સની લિયોનીએ બોલિવુડ બાદ હવે ધીમે ધીમે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નજર ઠેરવી છે. હાલ તે સાઉથની ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા પ્રયાસ કરી રહી છે. સની લિયોની હાલમાં તેની આગામી સાઉથ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સની લિયોનીના પગના અંગૂઠામાં કાપો પડી ગયો હતો. અભિનેત્રીએ તેનો એક વીડિયો શેર કર્યો હતો.

તેણીની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં સની લિયોન તેના પોશાકમાં બેઠેલી જોવા મળે છે અને તેના પગમાં લોહી વહી રહ્યું છે. જ્યારે તેની ટીમ તેને ઘા મટાડવામાં મદદ કરી રહી હોવાનું નજરે પડી રહ્યું છે. સની લિયનીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં આપ્યું, "😫😭🤕 #SunnyLeone #onsets #bts #quotationgang."

સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે. સની લિયોનીએ તાજેતરમાં જ વાત કરી હતી કે, જ્યારે તક હોય ત્યારે તેને ઝડપી લેવી શા માટે મહત્વની છે. 

View this post on Instagram
 
A post shared by Sunny Leone (@sunnyleone)

તેના એક ટ્વીટમાં અભિનેત્રીએ લખ્યું હતું - જ્યારે તે દેખાય છે ત્યારે તક ઝડપી લેવી કેમ મહત્વપૂર્ણ છે? ઘણી વખત જ્યારે આપણે સક્રિયપણે તકો શોધીએ છીએ ત્યારે એવું લાગે છે કે, તે સહેલાઈથી ઉપલબ્ધ નથી. પરંતુ કેટલીકવાર જ્યારે તમે તેની અપેક્ષા ન રાખતા હો ત્યારે એક તક તમારા માર્ગમાં સામે ચાલીને આવે છે અને તે મહત્વપૂર્ણ છે કે તમે તેને જવા ન દો. આવી જ એક તક મને ત્યારે મળી જ્યારે મને એક દાયકા કરતા પણ વધુ સમય પહેલા રિયાલિટી શોની ઓફર કરવામાં આવી હતી. તેનો અર્થ એ થયો કે, મારે ભારત જવાનું હતું. હું હંમેશા અહીં આવીને કામ કરવા માંગતી હતી અને અહીં મને આમ કરવાની તક મળી હતી. અલબત્ત, હું આગળની મુસાફરી વિશે થોડી ભયભીત જરૂર હતી. કારણ કે હું મારું ઘર છોડીને અહીં આવવાની હતી. પરંતુ તેને 10 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે અને હવે આજ મારું ઘર બની ગયું છે. ભારત આવવાની તકે મારા માટે બીજી ઘણી તકો ખોલી. અહીંથી જ મેં બોલિવૂડમાં પગ મૂક્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની લિયોન પાસે મલયાલમ ફિલ્મો 'શેરો' અને 'રંગીલા' સહિત ઘણા બધા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. અગાઉ તેણીએ તમિલ ફિલ્મ 'ઓહ માય ઘોસ્ટ'માં પ્રાચીન યોદ્ધા રાણી માયાસેનાની ભૂમિકાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. હવે સની લિયોનીએ તેની આગામી ફિલ્મમાં પગરણ માંડ્યા છે.

Pics: એક્ટ્રેસ Sunny Leone બૉલ્ડ અવતાર, પોતાની મૂવી માટે કરાવ્યુ આવુ ફોટોશૂટ, જુઓ

બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની ફરી એકવાર પોતાના બૉલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે, આ વખતે તેને પોતાની અપકમિંગ મૂવી માટે ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. એક્ટ્રેસે ફેન્સને પોતાના અંદાજથી ક્લીન બોલ્ડ કરી દીધા છે. સની લિયૉની તેની આગામી હૉરર કૉમેડી ફિલ્મ ઓહ માય ઘૉસ્ટને લઇને ચર્ચામાં છે.  

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની લિયૉની અનુરાગ કશ્યપની હૉરર કૉમેડી ફિલ્મ ઓહ માય ઘૉસ્ટમાં દેખાશે, આ પહેલા તેના હૉટ અવતારે ચર્ચા જગાવી છે. હાલમાં એક્ટ્રેસ પોતાની ફિલ્મના પ્રમૉશનમા વ્યસ્ત છે. એક્ટ્રેસ આ પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ સ્કર્ટ-ક્રોપ ટોપ સાથે જોરદાર પોઝ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
Embed widget