શોધખોળ કરો

સુશાંતને ન્યાય અપાવવા પાડોશી દેશમાં ઠેર ઠેર લાગ્યા અભિનેતાના પૉસ્ટર, બહેન શ્વેતાએ શું કહ્યુ, જાણો વિગતે

શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટ પર આખા શ્રીલંકામાં લાગેલા હૉર્ડિંગની તસવીરો શેર કરી છે, જેમાં સુશાંતની તસવીરોની સાથે ન્યાય માગવાની વાત કહેવામાં આવી છે

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે દેશના ફેન્સ જ નહીં પણ પાડોશી દેશ શ્રીલંકાના ફેન્સ પણ મેદાનમાં આવ્યા છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ શનિવારે શ્રીલંકામાં લગાવવામાં આવેલા હૉર્ડિંગની તસવીરોની એક સીરીઝ શેર કરી. બિલબૉર્ડમાં તેના ભાઇ તેમજ અભિનેતા સુશાંત સિંહ માટે ન્યાયની માંગ કરવામાં આવી છે. શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટ પર આખા શ્રીલંકામાં લાગેલા હૉર્ડિંગની તસવીરો શેર કરી છે, જેમાં સુશાંતની તસવીરોની સાથે ન્યાય માગવાની વાત કહેવામાં આવી છે. હૉર્ડિંગમાં સુશાંતજસ્ટિસનાઉ અને શ્રીલંકાયૂનાઇટેડફોરએસએસઆર હેશટેગ છે. પૉસ્ટના કેપ્શનમાં શ્વેતા સિંહ કીર્તિ લખ્યું- ધન્યવાદ શ્રીલંકા, આ પહેલા અભિનેતાની પ્રેમિકા રિયા ચક્રવર્તીને જામીન બાદ શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતુ કે સુશાંતનો પરિવાર દિવંગત અભિનેતા માટે ન્યાય માટે ધૈર્ય સાથે લડી રહ્યો છે.
બ્રાઝિલના ઉપન્યાસકાર પાઉલો કોએલ્હોનુ લખેલુ બહુચર્ચિત પુસ્તકનુ એક ઉદાહરણ શેર કરતા તેને લખ્યું- ભલે અમારી પાસે હજુ સુધી તમામ જવાબો નથી, પરંતુ અમારી પાસે હેશટેગધૈર્ય, હેશટેગસાહસ, હેશટેગવિશ્વાસ, હેશટેગભગવાન છે. સોશ્યલ મીડિયા પૉસ્ટ પર કોએલ્હોની લખેલી ઉપન્યાસનુ એક પેજ શેર કર્યુ- જેમાં લખ્યુ હતુ- આધ્યાત્મિક માર્ગ પર બે સૌથી કઠીન પરિક્ષણ, યોગ્ય સમયની રાહ જોવા માટે ધૈર્ય અને આપણે જે પણ સામનો કરીએ છીએ તેનાથી નિરાશ ના થવાનુ સાહસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget