શોધખોળ કરો

Taarak Mehta Ka Ooltah Chashmah ફેમ મુનમુન દત્તાનો જર્મનીમાં થયો અકસ્માત, ટ્રિપ છોડી ભારત પરત ફરી અભિનેત્રી

ટેલિવિઝનના સૌથી ફેમસ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા ​​ભાભીનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તાનું અકસ્માત થયું છે.

Taarak Mehta Ka Ooltah Chashmah Munmun Dutta Accident: ટેલિવિઝનના સૌથી ફેમસ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા ​​ભાભીનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તાનું અકસ્માત થયું છે. અભિનેત્રીનો આ અકસ્માત જર્મનીમાં થયો હતો. તે થોડા દિવસો પહેલા તેનું પ્રથમ વેકેશન માણવા માટે ત્યાં ગઈ હતી. એક અકસ્માતમાં અભિનેત્રીને પગમાં ઈજા થઈ છે, જેના કારણે તે જર્મનીનો પ્રવાસ છોડીને પોતાના ઘરે પરત ફરી રહી છે. અભિનેત્રીએ ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું છે.

મુનમુન દત્તાનો જર્મનીમાં અકસ્માત થયો હતો

મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને અકસ્માતની જાણકારી આપી હતી. તેણે ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું, “જર્મનીમાં એક નાનો અકસ્માત થયો. જેમાં  મારા ડાબા ઘૂંટણને ખૂબ જ ખરાબ રીતે ઇજા પહોંચાડી છે. તેથી મારે મારી સફર અધવચ્ચે છોડીને ઘરે પાછા જવું પડ્યું." આ સાથે અભિનેત્રીએ બ્રોકન હાર્ટનું એક ઈમોજી પણ શેર કર્યું હતું. આના પરથી સ્પષ્ટ થાય છે કે અભિનેત્રી પોતાની સફર અધવચ્ચે જ છોડી દેવાનું કેટલું દુ:ખ અનુભવી રહી છે.

Taarak Mehta Ka Ooltah Chashmah ફેમ મુનમુન દત્તાનો જર્મનીમાં થયો અકસ્માત, ટ્રિપ છોડી ભારત પરત ફરી અભિનેત્રી

મુનમુન સ્વિત્ઝરલેન્ડ પણ ગઈ હતી

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા આ દિવસોમાં વેકેશનના મૂડમાં છે. તે જર્મની પહેલા સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાતે ગઈ હતી. અહીંથી અભિનેત્રીએ તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. સ્વિટ્ઝર્લેન્ડમાં સમય વિતાવ્યા બાદ તે સીધી જર્મની પહોંચી ગઈ હતી, પરંતુ અહીં મુનમુનનો અકસ્માત થયો હતો. ચાહકો મુનમુન દત્તાને લઈને ખૂબ જ ચિંતિત છે અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)

મુનમુન દત્તા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા ​​ભાભીના પાત્રથી ફેમસ થઈ છે. લોકો જેઠાલાલ અને તેમની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરે છે. મુનમુન દત્તા લાંબા સમયથી આ શો સાથે જોડાયેલી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના અંગત જીવનની ઝલક શેર કરતી રહે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20

PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો

IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  

ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....

કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Embed widget