શોધખોળ કરો

દીપિકા-રણવીરની કેવી હતી સુહાગરાત, કરણ જોહર પાસે કપલે ખુદ કર્યા ચોંકાવનારા ખાલુસા, જાણો

બન્ને સ્ટાર હવે કરણ જોહર પોતાના શો કૉફી વિથ કરણની સિઝન 7ની સાથે પાછા આવી ગયા છે.

મુંબઇઃ બૉલીવુડના સ્ટાર કપલમાંનુ એક કપલ છે એક્ટર રણબીર સિંહ અને દીપિકા પાદુકોણનુ. આ કપલ હાલમાં ખુબ ચર્ચામાં છે. ખાસ વાત છે કે બન્ને સ્ટાર્સે લાંબા સમયના ડેટિંગ બાદ વર્ષ 2018માં 14 નવેમ્બરે લગ્ન કરી લીધા હતા. હવે રણબીરે પોતાની સુહાગરાતના રાજ ખોલ્યા છે. દીપિકાએ પણ કહ્યું હતુ કે પતિ રણબીર ખુબ એનર્જેટિક છે. બન્ને સ્ટાર હવે કરણ જોહર પોતાના શો કૉફી વિથ કરણની સિઝન 7ની સાથે પાછા આવી ગયા છે. પહેલા એપિસોડમાં ગેસ્ટ બનીને આવેલા રણવીર સિંહ અને આલિયા ભટ્ટ. કરણ જોહરનો આ શો એવો છે.

ઉલ્લેખનીય છે કે, કરણ જોહર પોતાના આ શો દ્વારા સેલિબ્રિટીઓના અંગત જીવનના ઘણા રસપ્રદ ખુલાસા કરે છે. રણવીર સિંહ સાથે જ્યારે કરણ જોહર રેપિડ ફાયર રાઉન્ડ કરી રહ્યાં હતા તો તેમણે દીપિકા પાદુકોણ સાથેની સુહાગરાતને લઇને એક સવાલ કર્યો. 

સુહાગરાતને લઇને સવાલો - 
રણવીર સિંહે કહ્યું કે હું પોતાની સુહાગરાત પર ખૂબ ઉર્જાવાન હતો. ખૂબ ટર્ન ઑન થયો હતો. આ સાથે મારી પાસે એક સેક્સ પ્લેલિસ્ટ પણ છે, જેને હંમેશા હું વગાડુ છુ. જેમાં કેટલાંક સૂફી અને ક્લાસિકલ ગીત છે. ત્યાં સુધી કે રણવીર સિંહે આ યાદીની અમુક ધૂન પણ ગાઇને બતાવી. 

View this post on Instagram
 
A post shared by Karan Johar (@karanjohar)

જોકે, આ બધાની જુદુ આલિયાનુ મંતવ્ય હતુ, તેને કહ્યું -સુહાગરાત જેવુ અથવા ફર્સ્ટ નાઈટ જેવુ કશુ હોતુ નથી. તમે એટલા થાકી ગયા હોય કે એ સમયે તમને માત્ર ઊંઘ આવે છે.

આ પણ વાંચો...... 

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?

Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે

ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?

IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget