શોધખોળ કરો

કપડાના કારણે રેસ્ટોરન્ટમાં ન મળી એન્ટ્રી, તો નારાજ થઈ ઉર્ફી જાવેદ, જાણો પોસ્ટ શેર કરી શું કહ્યું ?

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અનોખી ફેશન સ્ટાઇલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો હોય છે જ્યારે તે તેના વિચિત્ર કપડાથી ચાહકોને આશ્ચર્યમાં ન મૂકતી હોય.

Uorfi Javed New: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અનોખી ફેશન સ્ટાઇલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો હોય છે જ્યારે તે તેના વિચિત્ર કપડાથી ચાહકોને આશ્ચર્યમાં ન મૂકતી હોય. પરંતુ આ વખતે ઉર્ફી કોઈ અન્ય કારણોસર ચર્ચામાં આવી છે.   ઉર્ફી જાવેદને રેસ્ટોરન્ટમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી.  જેના કારણે તે ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઠાલવ્યો હતો.

રેસ્ટોરન્ટમાં એન્ટ્રી ન મળતા ઉર્ફી જાવેદ ગુસ્સામાં 

ઉર્ફી જાવેદને આજે મુંબઈમાં એક રેસ્ટોરન્ટમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી. આ ઘટના બાદ તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ કરી છે  જે વાયરલ થઈ છે. તેણે પોસ્ટમાં લખ્યું, 'મુંબઈ, શું આ ખરેખર 21મી સદી છે ? આજે મને રેસ્ટોરન્ટમાં પ્રવેશવાની ના પાડવામાં આવી હતી.

કપડાના કારણે રેસ્ટોરન્ટમાં ન મળી એન્ટ્રી, તો નારાજ થઈ ઉર્ફી જાવેદ, જાણો પોસ્ટ શેર કરી શું કહ્યું ?

ઉર્ફી જાવેદે  પોતાનો ગુસ્સો કાઢ્યો

તેણે આગળ લખ્યું, 'જો તમને મારી ફેશન પસંદ ન હોય  તો તે ઠીક છે  પરંતુ તેના કારણે મારી સાથે આવો વ્યવહાર કરવો તે યોગ્ય નથી અને જો તમે કરો છો  તો તેને સ્વીકારો. ખોટા બહાના બનાવશો નહીં'. ઉર્ફી જાવેદે આ પોસ્ટ શેર કરતી વખતે Zomato ને ટેગ કર્યું છે. આનાથી સ્પષ્ટ છે કે ઉર્ફી જાવેદને Zomatoની રેસ્ટોરન્ટમાં એન્ટ્રી આપવામાં આવી નથી.
 
કરીના કપૂરે ઉર્ફી જાવેદના વખાણ કર્યા છે

તે જાણીતું છે કે ઉર્ફી જાવેદ અલગ-અલગ લુકમાં પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. તે બિન્દાસ સેલિબ્રિટી છે અને જાહેરમાં પણ બોલ્ડ કપડાં પહેરે છે. કરીના કપૂરે પણ થોડા દિવસો પહેલા તેના એક ઈન્ટરવ્યુમાં ઉર્ફી જાવેદની ફેશન સ્ટાઈલની પ્રશંસા કરી હતી.

ઉર્ફી જાવેદે આ ટીવી શોમાં કામ કર્યું છે

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો  ઉર્ફી જાવેદ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'કસૌટી ઝિંદગી કી' સહિત ઘણા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. તેને બિગ બોસ ઓટીટીથી લોકપ્રિયતા મળી હતી. તાજેતરમાં ઉર્ફી જાવેદ ટીવી શો સ્પ્લિટ્સવિલામાં જોવા મળી હતી. તેને 'ખતરો કે ખિલાડી'ની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેને ફગાવી દીધી હતી.  ઉર્ફી જાવેદ ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget