Urfi Javed: ઉર્ફીએ ડસ્ટબીન બેગમાંથી બનેલો ડ્રેસ પહેર્યો, યૂઝર્સે પણ ચોંક્યા, જુઓ વીડિયો
એક્ટ્રેસ ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ઉર્ફી તેની ડ્રેસિંગ સેન્સને લઈ સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ હંમેશા તેના ચાહકોના મનોરંજન માટે કંઈક અલગ કરે છે.
Urfi javed: એક્ટ્રેસ ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ઉર્ફી તેની ડ્રેસિંગ સેન્સને લઈ સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ હંમેશા તેના ચાહકોના મનોરંજન માટે કંઈક અલગ કરે છે. તમને વિશ્વાસ નહિ થાય પણ હા એ સાચું છે કે ઉર્ફીએ ડસ્ટબીન બેગમાંથી બનેલો ડ્રેસ પહેર્યો છે. ઉર્ફીએ કહ્યું છે કે જ્યારે તે બિગ બોસમાં હતી ત્યારે તેણે ડસ્ટબીન બેગમાંથી ડ્રેસ બનાવ્યો હતો. તેણે કહ્યું, ચાલો ઈતિહાસનું પુનરાવર્તન કરીએ પરંતુ સારી રીતે. યુઝર્સ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કેટલાક યુઝર્સ ઉર્ફીની ક્રિએટિવિટીના વખાણ કરતા થાકતા નથી. ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ઉર્ફીનો કાતિલ અંદાજ દરરોજ વાયરલ થાય છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ઉર્ફી જાવેદ દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. ઉર્ફીનો કાતિલ અંદાજ દરરોજ વાયરલ થાય છે. ઉર્ફી ઈન્સ્ટાગ્રામ પર સતત નવા લૂકમાં જોવા મળે છે. એક્ટ્રેસના લૂકના ચાહકો દિવાના છે. ઉર્ફીનો કોઈપણ લૂક શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
ચાહકો સાથે દરરોજ નવા લુક શેર કરવાનું ઉર્ફીએ ચાલુ રાખ્યું છે. ઉર્ફીએ તેની નવી તસવીરો શેર કરી છે. ઉર્ફીના નવા લૂકના તમે ગમે તેટલા વખાણ કરો, તે ઓછું લાગશે. ઉર્ફીના બિકિની લૂકે ફરી સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
નવી તસવીરોમાં ઉર્ફી ફરી એક વખત હોટ અંદાજમાં જોવા મળી રહી છે.ઉર્ફી પોતાના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. ઉર્ફીના આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ ઉર્ફીના લૂકને પસંદ કરી રહ્યા છે.
અભિનેત્રી ઉર્ફી બિકિની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. ઉર્ફીની બિકિની તસવીરો આગની જેમ વાયરલ થાય છે.
View this post on Instagram