શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Anant Radhika Engagement: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈમાં સ્ટાર્સનો મેળાવડો, આ મોટી હસ્તીઓએ આપી હાજરી

Anant Ambani Radhika Merchant Engagement: મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે આજે એટલે કે 19મી જાન્યુઆરીએ સગાઈ કરી લીધી છે.

Anant Radhika Engagement:  અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટની સગાઈની વિધિ પરંપરાગત રીતે પૂર્ણ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેએ ગોળધાણા અને ચુંદડી વિધિથી સગાઈ કરી છે. આ દરમિયાન મુકેશ અંબાણીનો આખો પરિવાર એન્ટિલિયામાં હાજર હતો. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના મુંબઈના ઘર એન્ટિલિયાને સગાઈ માટે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

આ ભવ્ય કાર્યક્રમમાં અંબાણી પરિવારના ઘણા નજીકના અને સેલેબ્સ પણ ભાગ લેવા પહોંચ્યા હતા. સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ સાથે આવ્યો હતો. સચિને ઇવેન્ટ માટે સફેદ અને સોનેરી રંગનો કુર્તા-પાયજામા પહેર્યો હતો. જ્યારે તેની પત્ની સાડીમાં અદભૂત દેખાતી હતી. શ્રેયા ઘોષાલ પણ ફંક્શનમાં જોવા મળી હતી. તેણે આ ખાસ અવસર પર લાલ રંગનો શરારા પહેર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

બોલિવૂડ એક્ટર આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં હાજરી આપવા આવી હતી. તેણે ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. આ સિવાય ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરા, તેમની પત્ની અને ફિલ્મ સમીક્ષક અનુપમા ચોપરા પણ જોવા મળ્યા હતા. રાજકુમાર હિરાનીએ પણ પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

બોલિવૂડ એક્ટર વરુણ ધવને પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પત્ની નતાશા દલાલની સગાઈમાં હાજરી આપી હતી. તો સારા અલી ખાને પરંપરાગત સફેદ ડ્રેસ પહેરીને પણ સગાઈ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ સારા સાથે જોવા મળ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

સગાઈ સમારોહમાં બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પણ જોવા મળ્યો હતો. સલમાન તેની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રી સાથે ઈવેન્ટમાં સામેલ થયો હતો. અલીઝેહ અતુલ અને અલવીરા અગ્નિહોત્રીની પુત્રી છે. તે જલ્દી જ મોટા પડદા પર જોવા મળશે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

મુકેશ અંબાણીના નાના પુત્રની સગાઈ સમારોહમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ હાજરી આપી હતી. આ દરમિયાન જ્યાં દીપિકા લાલ સાડીમાં જોવા મળી હતી. તો રણબીર બ્લેક શેરવાનીમાં જોવા મળ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

બોલિવૂડના બાદશાહ પણ પોતાના પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની પાર્ટીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી સાથે જોવા મળ્યો હતો, તેની સાથે તેનો પુત્ર આર્યન પણ જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

તારું પ્રાઈવેટ પાર્ટ બતાવ મને.... કિન્નરે દિલ્હીમાં વિદેશી પ્રવાસી સાથે કર્યું ગંદું કામ - વીડિયો વાયરલ

ABP Premium

વિડિઓઝ

Vijay Rupani : પૂર્વ મુખ્યમંત્રી વિજય  રૂપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારીSurat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટMahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગAhmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
તારું પ્રાઈવેટ પાર્ટ બતાવ મને.... કિન્નરે દિલ્હીમાં વિદેશી પ્રવાસી સાથે કર્યું ગંદું કામ - વીડિયો વાયરલ
તારું પ્રાઈવેટ પાર્ટ બતાવ મને.... કિન્નરે દિલ્હીમાં વિદેશી પ્રવાસી સાથે કર્યું ગંદું કામ - વીડિયો વાયરલ
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 

ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

શું IAS અને IPS ના પગાર પર એક રૂપિયો પણ ટેક્સ નથી લાગતો? જાણો શું કહે છે નિયમ

BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચેમ્પિયન્સ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget