શોધખોળ કરો

Liger ફિલ્મના પોસ્ટરે જ બનાવી દિધો આ રેકોર્ડ... પિક્ચર આવવાનું તો હજી બાકી છે...

સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની આગામી સ્પોર્ટ્સ એક્શન પૈન ઈન્ડિયા ફિલ્મ લાઈગરના નવા પોસ્ટરે (Liger Poster) દેશભરમાં સિનેમા ફેન્સનો ઉત્સાહ વધારી દીધો છે.

Liger Poster: સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની આગામી સ્પોર્ટ્સ એક્શન પૈન ઈન્ડિયા ફિલ્મ લાઈગરના નવા પોસ્ટરે (Liger Poster) દેશભરમાં સિનેમા ફેન્સનો ઉત્સાહ વધારી દીધો છે. જ્યારથી લાઈગરનું પોસ્ટર રિલીઝ થયું છે ત્યારથી બધા ફિલ્મ સાથે જોડાયેલી વાતોની ચર્ચા કરી રહ્યા છે. આ સિવાય, પોસ્ટરની લોકપ્રિયતાએ પહેલાં જ નવા રેકોર્ડ સ્થાપિત કરવાનું શરુ કરી દીધું છે. જેનું સૌથી મોટું ઉદાહરણ છે પોસ્ટર રિલીઝ થયા બાદ તેનું ટ્વિટર પર 24 કલાક સુધી ટ્રેન્ડ થવું.

ખુબ જ ઓછા સમયમાં પોસ્ટરે ઈંટરનેટ પર વિશેષ તો દેશની ફીમેલ ફેન્સ વચ્ચે મશહૂર હસ્તિયોં વિશે દર્શકો અને પ્રશંસકો સુધી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. #SexiestPosterEver થી લઈને #DreamManVijay સુધી #HottestManAlive અને #FavPosterBoy પણ વિજયના પોસ્ટર માટે શનિવારે સવારે 10.30 વાગ્યાથી રવિવાર સવારે 11 વાગ્યા સુધી ભારતમાં ટોપ ટ્રેન્ડમાં રહ્યા હતા.

સમંથા રૂથ પ્રભુથી લઈને જાન્હવી કપૂર, સારા અલી ખાન, રશ્મિકા મંદન્ના, અનુષ્કા શેટ્ટી, પૂજા હેગડે અને અનન્યા પાંડે, સહિતની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓએ આ પોસ્ટરની પ્રશંસા કરી છે. તેમણે વધુ એક રેકોર્ડ બનાવ્યો જ્યારે તે 1 મિલિયન લાઇક્સ સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય ફિલ્મ પોસ્ટર બન્યું, જે પોસ્ટરે માત્ર 4 કલાકમાં કર્યું. વિજય 25 ઓગસ્ટ, 2022 થી 'લાઈગર' સાથે મોટા પડદા પર આવી રહ્યો છે. ફક્ત એક પોસ્ટર દ્વારા ફિલ્મને આવો રિસ્પોન્સ મળવો સામાન્ય નથી. આજ કારણ છે કે, યંગ એક્ટર વિજયને જલ્દી જ ભારતમાં સૌથી મોટી સફળતા મળવાની પુરી સંભાવના છે. 

View this post on Instagram
 
A post shared by Karan Johar (@karanjohar)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

Embed widget