શોધખોળ કરો
આ તારીખે રિલીઝ થશે ‘કૂલી નંબર વન’, આ એક્ટર બનશે ‘ગોવિંદા’
કૂલી નંબર વન’ની ઓરિજિનલ ફિલ્મમાં ગોવિંદા અને કરીશ્મા કપૂરની જોડી દેખાઈ હતી. આ સાથે શક્તિ કપૂર અને કાદર ખાન પણ મુખ્ય પાત્રમાં હતા.

નવી દિલ્હીઃ વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ ‘કૂલી નંબર-1’ 1મે, 202ના રોજ રિલીઝ થશે. વરૂણે બુધવારે ટ્વિટર પર આ જાણકારી આપી છે.
‘કૂલી નંબર વન’ની ઓરિજિનલ ફિલ્મમાં ગોવિંદા અને કરીશ્મા કપૂરની જોડી દેખાઈ હતી. આ સાથે શક્તિ કપૂર અને કાદર ખાન પણ મુખ્ય પાત્રમાં હતા. ઉલ્લેખનીય છે કે ‘મે તેરા હીરો’, ‘જુડવાં 2’ બાદ ‘કૂલી નંબર વન’ વરુણ ધવનની તેના પિતા ડેવિડ ધવન સાથે ત્રીજી ફિલ્મ છે.
વરુણ ધવને ટ્વિટર પર ફિલ્મનો લોગો અને સાથે લખ્યું છે કે, ‘આજના દિવસે, આગામી વર્ષે, આવશે કૂલી નંબર વન- થશે કમાલ ‘ એટલે કે વરુણની આ ફિલ્મ 1લી મે 2020ના રોજ રિલીઝ થશે.Aaj ka Din , Agle Saal Aega Coolie No.1 - Hoga Kamaal !!!
Coolie No.1 releases on May 1, 2020 #DavidDhawan #SaraAliKhan @vashubhagnani @poojafilms #1YearForCoolieNo1 #LabourDay pic.twitter.com/RzM7SQUA1V — Varun Dhawan (@Varun_dvn) May 1, 2019
‘કૂલી નંબર વન’ની ઓરિજિનલ ફિલ્મમાં ગોવિંદા અને કરીશ્મા કપૂરની જોડી દેખાઈ હતી. આ સાથે શક્તિ કપૂર અને કાદર ખાન પણ મુખ્ય પાત્રમાં હતા. ઉલ્લેખનીય છે કે ‘મે તેરા હીરો’, ‘જુડવાં 2’ બાદ ‘કૂલી નંબર વન’ વરુણ ધવનની તેના પિતા ડેવિડ ધવન સાથે ત્રીજી ફિલ્મ છે. વધુ વાંચો





















