શોધખોળ કરો

ફિલ્મોની આ હૉટ એક્ટ્રેસ બની માં, હૉસ્પીટલમાંથી શેર કરી બેબી ગર્લની પહેલી તસવીર, જુઓ....

10 જૂન 2022 એ બ્યૂટીફૂલ એક્ટ્રેસ પ્રણિતા સુભાષે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી પોતે માં બની હોવાની જાણ કરી હતી, તેને હૉસ્પીટલમાંથી બેબી ગર્લની પ્રથમ તસવીર શેર કરી છે

Pranitha Subhash: કોઇપણ મહિલાને માં બનવુ, દુનિયાનું સૌથી મોટુ સુખ હોય છે, અને સાઉથ ફિલ્મોની હૉટ એક્ટ્રેસ પ્રણિતા સુભાષ (Pranitha Subhash) પણ હવે આનો અનુભવ કરી રહી છે. એક્ટ્રેસે તાજેતરમાં જ એક બાળકીને જન્મ આપ્યો છે. તેને સોશ્યલ મીડિયા પર તેની જાહેરાત કરી છે અને પોતાની બેબી ગર્લની પહેલી તસવીર પણ ફેન્સ સાથે શેર કરી છે.  

10 જૂન 2022 એ બ્યૂટીફૂલ એક્ટ્રેસ પ્રણિતા સુભાષે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી પોતે માં બની હોવાની જાણ કરી હતી, તેને હૉસ્પીટલમાંથી બેબી ગર્લની પ્રથમ તસવીર શેર કરી છે. આ તસવીરોમાં તે હૉસ્પીટલના બેડ પર સુતેલી છે, પહેલી તસવીરમાં તે પોતાના બાળકીને ખોળામાં લીધેલી છે અને તેને નિહાળી રહી છે. જ્યારે બીજી અને ત્રીજી તસવીરમાં તે હૉસ્પીટલના ડૉક્ટરો સાથે પૉઝ આપી રહી છે. 

તસવીરો શેર કરતાં પ્રણિતા સુભાષે કેપ્શન લખ્યું- જ્યારથી અમારી બાળકીને જન્મ થયો છે, ત્યારથી છેલ્લા કેટલાક દિવસો ખાસ રહ્યાં છે, મારી બર્થ સ્ટૉરી તમારા બધાની સાથે શેર કરવાનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહી છું. પ્રણિતા સુભાષે પોતાની બાળકીના ચહેરાનો ખુલાસો હજુ સુધી નથી કર્યો.  

View this post on Instagram
 
A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta)

પ્રણિતાએ વર્ષ 2020માં કૉવિડના કારણે પોતાના લગ્નનો પ્રૉગ્રામ પ્રાઇવેટ રાખ્યો હતો. એક બિઝનેસ મેનની સાથે લગ્નના બંધનમાં બંધાનારી પ્રણિતા સુભાષ બહુજ જલદી માં બનવાની છે. પ્રણિતા સુભાષની આ તસવીરોમાં એક વાતનો અંદાજ આસાનીથી લગાવી શકાય છે, કે પ્રણિતા પોતાના વૈવાહિક જીવનથી ખુબ ખુશ છે, અને નાના મહેમાનના આગમન માટે ખુબ ઉત્સુક છે.  

View this post on Instagram
 
A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta)

ઉલ્લેખનીય છે કે, પ્રણિતા સુભાષે વર્ષ 2010માં ફિલ્મ પોકિરીથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યુ હતુ. આની સાથે જ તેને કેટલીય સાઉથ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો છે. એટલુ જ નહીં વર્ષ 2021માં ફિલ્મ હંગામા 2થી પ્રણિતાએ હિન્દી સિનેમા પણ પોતાનો પગ મુક્યો છે. 

View this post on Instagram
 
A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta)

View this post on Instagram
 
A post shared by Amrita Samant (@mommyshotsbyamrita)

View this post on Instagram
 
A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta)

--

આ પણ વાંચો......

અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું, સાડા સાત લાખની નકલી નોટો સાથે બે મહિલાની અટકાયત

Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ

Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?

શિક્ષણ વિભાગના મોટા સમાચાર, હવે શાળાઓ ગણવેશ અને પુસ્તકો માટે ચોક્કસ દુકાનેથી ખરીદીનું નહિ કરી શકે દબાણ

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget