મુંબઈ: બોલીવુડ અભિનેત્રી દિપીકા પદુકોણ દિલ્લીમાં આયોજિત મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં અભિનેતા ફવાદ ખાન સાથે રેંપ પર ઉતરી હતી. આ શોમાં દિપીકા દુલ્હનના અવતારમાં ગ્લેમરસ લાગી રહી હતી.
4/7
દિપીકાએ એફડીસીઆઈ ઈંડિયા કોટ્યોર વીક 2016માં મનીષ મલ્હોત્રાના કલેક્શન માટે શો સ્ટોપર બની હતી.