શોધખોળ કરો

દીપિકા પાદૂકોણે કરાવ્યું હોટ ફોટોશૂટ, રેડ ડ્રેસમાં વધારી રહી છે હોટનેસ

1/9
આ દરમિયાન દીપિકાની કેટલીક હોટ તસવીરો સામે આવી છે, જેમાં તેનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે.

2/9
3/9
. તેમ છતાં ફિલ્મને દર્શકોએ વધાવી છે. રિલીઝના પાંચ દિવસમાં જ આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 129 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.

4/9
ઉલ્લેખનીય છે કે દીપિકાની ફિલ્મ પદ્માવતની રિલીઝને લઇ હજુ પણ અનેક જગ્યાએ વિવાદ છે. ચાર રાજ્યોમાં તો ફિલ્મ રિલીઝ પણ થઇ શકી નથી.

5/9
દીપિકાએ આ તસવીર શેર કરતાં લખ્યું છે કે The ‘Happiness’ Project માટે આનાથી શ્રેષ્ઠ સમય કોઇ ન હોઇ શકે. ઉપરાંત અભિનેત્રીએ વોગ ઇન્ડિયાનો આભાર પણ માન્યો છો.

6/9
દીપિકાની આ તસવીર સૌથી વધારે પસંદ કરવામાં આવી રહી છે. જેમાં તે પૂરી રીતે રેડ હોટ ડ્રેસમાં નજરે પડી રહી છે. તેમાં દીપિકાએ બ્લેક એન્ડ રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે અને તેમાં રેડ બૂટ્સની હોટનેસને વધારી રહી છે. આ ફોટોશૂટ માટે દીપિકાને જાણીતા સ્ટાઇલિસ્ટ અનીતા શ્રોફ અદજાનિયાએ તૈયાર કરી છે

7/9
મેગેઝિનના ફેબ્રુઆરી અંકનું નામ Happy Issue છે. આ ઇસ્યૂમાં દીપિકા તેના ડિપ્રેશનના સમય અંગે પણ રસપ્રદ વાત કરશે. મેગેઝિનમાં દીપિકા ફેન્સ માટે કંઇક નવીન હશે તેવા મુદ્દે પણ ચર્ચા કરશે.

8/9
આ તસવીર દીપિકાએ વોગ મેગેઝિન માટે ક્લિક કરાવી છે. મેગેઝિનના ફેબ્રુઆરી ઇશ્યૂમાં દીપિકા કવર પેજ પર નજરે પડશે. આ તસવીરોને વોગ દ્વારા તેના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

9/9
હાલના દિવસોમાં અભિનેત્રી દીપિકા પાદૂકોણ દરેક બાજુથી ચર્ચામાં છે. પદ્માવત ફિલ્મમાં રાણી પદ્માવતીનો રોલમાં તેની ખૂબ પ્રશંસા થઇ રહી છે. આ ફિલ્મ દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget