શોધખોળ કરો

ભણસાલી પર હુમલા અંગે રાણી પદ્માવતીનું પાત્ર નિભાવી રહી દિપીકાએ તોડ્યુ મૌન

1/7
 નવી દિલ્લી: બોલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન શુક્રવારે મારપીટ થઈ હતી. જયગઢ કિલ્લામાં ફિલ્મની શૂટિંગ દરમિયાન કરણી સેનાના કાર્યકર્તાઓએ આવીને પ્રદર્શન કરીને ભણસાલીને લાફો માર્યો હતો અને તેમની સાથે મારપીટ કરી હતી.

2/7
પોતાના છેલ્લા ટ્વિટમાં દિપીકાએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે અમે એક બહાદુર અને શક્તિશાળી મહિલાને તેના મૂળ સ્વરૂપે દુનિયા સમક્ષ મૂકીએ.

3/7
બીજા ટ્વિટમાં તેણે લોકોને આશ્વાસન આપ્યું છે કે ઈતિહાસ સાથે આ ફિલ્મમાં કોઈ ચેડા કરવામાં આવ્યા નથી, કે નહિ થાય. હું પોતે રાણી પદ્માવતીનું પાત્ર ભજવી રહી છું અને કહું છું કે ઈતિહાસ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહિ કરવામાં આવે.

4/7
પોતાના પહેલા ટ્વિટમાં દિપીકાએ લખ્યું છે કે તે આ ઘટનાથી ઘણી દુખી છે.

5/7
હવે આ ઘટના પર ફિલ્મ પદ્માવતીમાં રાણી પદ્માવતીનું પાત્ર ભજવતી દીપિકા પદુકોણે પ્રતિક્રિયા આપી છે. દીપિકાએ ત્રણ ટ્વિટ કરીને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે.

6/7
ફિલ્મમાં દિપીકા પદુકોણ ઉપરાંત રણવીર સિંહ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

7/7
હોબાળો કરનારા સંગઠનનું કહેવું છે કે સંજય લીલા ભણસાલીએ પોતાની ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે આપત્તિજનક સિન બતાવ્યો છે. જે અલાઉદ્દીન ખિલજી સપનામાં રાણી પદ્માવતી સાથે છે. કરણી સેનાનો દાવો છે કે હકિકતમાં ખિલજી અને રાણી પદ્માવતીએ એકબીજાને સામસામે ક્યારેય જોયા નહોતા. અને આવા કોઈ સપનાનો ઈતિહાસમાં ઉલ્લેખ નથી. જો કે, ઈતિહાસકાર ઈરફાન હબીબ અનુસાર રાણી પદ્માવતીનું પાત્ર કાલ્પનિક છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Embed widget