શોધખોળ કરો

પાકિસ્તાનમાં 'મુલ્ક' મૂવી બેન થતાં ભડક્યો આ ડિરેક્ટર, પાકિસ્તાનીઓને આપી દીધી આ સલાહ

1/6
ડાયરેક્ટરે કહ્યું કે
ડાયરેક્ટરે કહ્યું કે "હું ઇચ્છતો હતો કે તમે આને લીગલી જુઓ, પણ જો જરૂરી લાગે તો તમે આને ઇલલિગલી પણ જુઓ. જોકે, અમારી ટીમ પાયરસી રોકવા માટે ખુબ મહેનત કરી રહી છે."
2/6
3/6
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાકિસ્તાનમાં વીરે દી વેડિંગને પણ બેન કરવામાં આવી હતી, ઇદ દરમિયાન રેસ-3ને પણ બેન કરી હતી. મુલ્ક ધર્મના નામે થનારી રાજનીતિ પર કેન્દ્રીત છે. ભારતમાં આ ખુબ ચર્ચામાં છે. આમાં કોર્ટ રૂમ ડ્રામમાં એક મુસ્લિમ પરિવારની કહાની બતાવવામાં આવી છે, જેને આતંકવાદી હોવાના શકમાં પકડી લેવામાં આવે છે.

4/6
 તેમને કહ્યું કે,
તેમને કહ્યું કે, "હું જાણું છું, પહેલા કે પછી તમે આ ફિલ્મ જોઇ જ લેશો. કુપા કરીને ફિલ્મ જુઓ અને તમારો મત આપો કે કેમ આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા બેન કરવામાં આવી."
5/6
અનુભવે કહ્યું કે,
અનુભવે કહ્યું કે, "પ્રિય પાકિસ્તાનના નાગરિકો મે તાજેતરમાંજ 'મુલ્ક' નામની ફિલ્મ બનાવી છે, જેને કાયદેસર રીતે તમારા દેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેના કારણે તમે નથી જોઇ શકતાં. મને યાદ છે જ્યારે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું હતું, ત્યારે ભારત અને પાકિસ્તાનમાં આની વિરુદ્ધ કેટલાય લોકોએ લખ્યું હતું. કેટલાક મુસ્લિમો આને સમર્થનમાં માને છે તે તો કેટલાક પોતાને પારંપરિક ગણાવે, આ વિરોધાભાષી છે, પણ સાચુ છે."
6/6
મુંબઇઃ ઋષિ કપૂર અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ 'મુલ્ક' ત્રીજી ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે, પણ આને છેલ્લા સમયે પાકિસ્તાની સેન્સર બોર્ડે પોતાના દેશમાં બેન કરી દીધી છે. આનાથી ગુસ્સે ભરાયેલા ફિલ્મ નિર્દેશકે અનુભવ સિન્હાએ ટ્વીટર પર એક લેટર પૉસ્ટ કરીને પાકિસ્તાનીઓને એક અપીલ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

Embed widget